Home ગુજરાત રાજકોટ

રાજકોટ

રાજકોટની ૧૩૬૦ આંગણવાડીઓની ૧૫ હજારથી વધુ કિશોરીઓએ સજાવ્યા શાકભાજીઓ-ફળો-કઠોળ સંકલિત બાલ વિકાસ યોજના દ્વારા યોજાયેલી “પૌષ્ટિક સલાડ હરીફાઈ”

રાજકોટ જિલ્લાની વિવિધ ૧૩૬૦ આંગણવાડીઓ ખાતે કુલ ૧૫ હજારથી વધુ કિશોરીઓએ ઘરે બેઠાં વિવિધ શાકભાજીઓની નયનરમ્ય ગોઠવણી કરીને તેમની આંતરિક સુઝનો પરિચય આપ્યો હતો. પૂર્ણા...

સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે જેતપુર ખાતે આયોજિત રક્તદાન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ રહેશે

રાજકોટ - ભૂતપૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે લેઉઆ પટેલ સમાજ, જેતપુર ખાતે આયોજિત રક્તદાન કેમ્પ તેમજ સર્વ રોગ નિદાન કેમ્પમાં મુખ્યમંત્રી...

મંત્રીકુંવરજીભાઈ બાવળિયાનો તા.૨૮જુલાઈનો જસદણનો પ્રવાસ કાર્યક્રમ

રાજકોટ તા.૨૮ જુલાઈ, પાણી પુરવઠા અને પશુપાલન વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તા.૨૯.૭.૨૧ના ગુરૂવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે જસદણની તાલુકા સેવા સદન ખાતે તાલુકાના ફરિયાદ નિવારણ...

ફલાય ઓવર બ્રીજના નિર્માણના કારણે કાલાવડ રોડ -જડ્ડુસ ચોકથી સ્મશાન બ્રિજ સુધી થ્રી વ્હિકલ, ફોર વ્હિકલ અને ભારે વાહનોને માટે પ્રવેશ બંધ

રાજકોટ - રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવા કાલાવડ રોડ ઉપર નવા ફલાય ઓવર બ્રીજનું નિર્માણ થઇ રહયુ છે, જેથી કાલાવડ...

એમ.બી. સરકારી આઈ.ટી .આઈ. ગોંડલ ખાતે તા.૩૦ જુલાઇના રોજ એપ્રેન્ટીસ / રોજગાર ભરતી મેળો યોજાશે

રાજકોટ, તા.૨૮, જુલાઇ:-  નિયામક,રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની એમ.બી.સરકારી આઈ.ટી.આઈ.–ગોંડલ ખાતે તા.૩૦/૭/૨૦૨૧ ના રોજ એપ્રેન્ટીસ / રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ એપ્રેન્ટીસ...

જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિ ઉમાશંકર જોષીની જન્મજયંતિની કોટડાસાંગાણી ખાતે કરાયેલી ઉજવણી

રાજકોટ: સાહિત્ય ક્ષેત્રના નોબેલ પ્રાઈઝ ગણાતા જ્ઞાનપીઠ એવોર્ડના ૧૯૬૮ના વિજેતા એવા ગુજરાતી ભાષાના લબ્ધપ્રતિષ્ઠિત કવિ ઉમાશંકર જોષીની જન્મજયંતિ કોટડાસાંગાણી ખાતે સાહિત્યસભર વાતાવરણમાં ઉજવવામાં આવી...

સાર્વત્રીક વરસાદના પગલે રાજકોટ જિલ્લાના જળાશયોમાં થયેલી નવાનીરની આવક

રાજકોટ સિંચાઈ વર્તુળની યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયો પૈકી આજી -૧ ડેમમાં મોસમનો કુલ વરસાદ ૨૭૫ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૧૬.૭૦ ફૂટ...

કલેકટર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં વરિષ્ઠ નાગરિક, બાળ સુરક્ષા અને બાળ કલ્યાણ કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ

૧૮ વર્ષ પૂર્ણ કરતા મેન્ટલી ચેલેન્જ્ડ ૯ દિવ્યાંગોના વાલીઓને ગાર્ડીયનશીપનું પ્રમાણપત્ર આપતા કલેકટર તરછોડાયેલા વરિષ્ઠ નાગરિકોને ખાધા-ખોરાકી સહિતના હક્કો મળવા પાત્ર ભોગ બનેલા વરિષ્ઠ પ્રત્યે સંવેદના દાખવી કાયદેસર કાર્યવાહી કરવા...

રાજકોટના ડોક્ટરો માટે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા “કોવિડ-૧૯ ત્રીજી લહેર જાગૃતિ બેઠક”નું આયોજન કરાયું

બાળકો ઘરે જ ઝડપથી સાજા થતા હોય છે માટે ગભરાવાની જરૂર નથી. માસ્ક પહેરીએ, હાથ ધોઈએ અને સોશ્યલ ડીસ્ટંસિંગનું સંપૂર્ણ પાલન કરીએ - ડો. પંકજ બુચ રાજકોટ - કોરોના...

વિધાનસભા ૬૮ના વિસ્તારમાં આવેલા ટી.પી.સ્કીમના રસ્તાઓ તત્કાલ ખુલ્લા કરાવી માળખાકીય સુવિધા પૂરી પાડવા અંગેની રજૂઆત કરતી કોંગ્રેસ

વિધાનસભા ૬૮ના વિસ્તારમાં આવેલા ટી.પી.સ્કીમના રસ્તાઓ તત્કાલ ખુલ્લા કરાવી માળખાકીય સુવિધા પૂરી પાડવા અંગેની રજૂઆત કરતા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ પ્રદીપ ત્રિવેદી, વિપક્ષીનેતા ભાનુબેન સોરાણી,...

ભારતીય જનતાપાટીના યુવા મોરચા કાયૅકતાઓ દ્વારા શુભેચ્છા મુલાકાત લઈ પમાણપત્ર દ્વારા કોરાના વોરિયસનુ સન્માન કરવામાં આવ્યું

કોરોના માહામારી સમયે પોતાની અને પોતાના પરિવારના જિંદગીની ચિંતા કર્યા વગર અને ઘરના પરિવાર સભ્યોની જેમ દેશની જનતા માટે ખડેપગે ઉભા રહી રક્ષા કરનારા...

આવતીકાલે ૨૯-૦૭-૨૦૨૧ના રોજ ૩૧ સેશન સાઈટ પર કોવીશીલ્ડ, ૦૨ સેસન સાઈટ પર કોવેક્સીન રસી આપવામાં આવશે

રાજકોટ શહેરમાં ચાલી રહેલ વેકસીનેસન અંતર્ગત આવતીકાલ તા. ૨૯/૦૭/૨૦૨૧ના રોજ શહેરમાં નીચે મુજબની ૩૧ સેસન સાઈટ પર કોવીશીલ્ડ રસી આપવામાં આવશે તેમજ ૦૨ સેસન...
- Advertisment -

Most Read

સ્માર્ટ સિટિઝ મિશન દ્વારા ‘ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ’ ચેલેન્જ હેઠળ દેશના ૧૧૩ શહેરોમાંથી પસંદ પામેલા ટોપ-૧૧ શહેરોમાં રાજકોટની પસંદગી થઇ: રૂપિયા ૦૧ કરોડનો પુરસ્કાર...

તેમ મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાની જાહેરાત  શહેરોને સાયકલ ફ્રેન્ડલી બનાવવા અને નાગરિકોને સાયકલને ઉપયોગ કરવા...

AIIMS મેઈન હોસ્પિટલ બિલ્ડિંગ પ્લાનને મંજુરી આપતું રૂડા

સરકાર દ્વારા રાજકોટને AIIMSની ફાળવણી કરવામાં આવેલ છે. AIIMS સત્તામંડળમાં સમાવેશ થતા જામનગર રોડની ઉત્તર તરફે અંદરના ભાગે આવેલ ખંઢેરી ગામના રે.સર્વે નં. ૬૪ તથા ૬૭  અને  પરાપીપળીયાનાં...

રાજકોટમાં ટ્રાફિક સમસ્યા વધતા રસ્તાઓ વચ્ચે દબાણ કરતા લારી-ગલ્લાઓને હટાવાયા

દબાણ હટાવ શાખાની તા. ૨૨  જુલાઈ ૨૦૨૧ થી ૨૮  જુલાઈ ૨૦૨૧ સુધીની કામગીરીની વિગત નીચે મુજબ છે. જપ્ત કરેલ વસ્તુની વિગત સંખ્યા/કિલોગ્રામ/ રૂપિયા જપ્તી સ્થળ રેકડી/કેબીન ૯૨ ચંદ્રેશનગર હોકર્સ,  ભીમનગર મેઈન...

વોર્ડ નં.૧૮માં આવેલ જુદા જુદા રસ્તાઓની સ્થળ મુલાકાત લેતા બાંધકામ કમિટી ચેરમેન કેતન પટેલ

બાંધકામ કમિટી ચેરમેન કેતન પટેલ એક યાદીમાં જણાવે છે કે, વોર્ડ નં.૧૮માં જુદી જુદી સોસાયટીઓના રસ્તા બનાવવા રજુઆત આવેલ જેના અનુસંધાને આજ તા.૨૯/૦૭/૨૦૨૧ના રોજ...