Home મનોરંજન લાઇફ સ્ટાઇલ

લાઇફ સ્ટાઇલ

સુરતમાં પાલ વિસ્તારમાં ફાયર સેફ્ટી અને મંજૂરી વિના ચાલતી નોનવેજની દુકાનો બંધ કરાવવા પાલિકામાં રજુઆત

સુરત મ્યુનિ.ના પાલના ખેતરોમાં પાલિકાની કોઈ પણ જાતની મંજુરી વિના અને ફાયર સેફ્ટી વિના ગેરકાયદે નોનવેજના ચાલતા ઢાબા બંધ કરાવવા માટે આજે પાલિકામાં રજુઆત...

‘છેલ્લી ચા’નું વર્લ્ડ ફિલ્મ કાર્નિવલ-સિંગાપોરમાં ઓફિશિયલ સિલેકશન

પ્રિયજનની યાદ અપાવશે વેબ સીરિઝ ‘છેલ્લી ચા’ ખાસ-ખબર સંવાદદાતા આ ફિલ્મ ફેસ્ટિવલમાં વિશ્વસ્તરની ફિલ્મો અને વેબસીરીઝ રજુ થતી હોય છે. જેમાં છેલ્લી ચા એ સૌ પ્રથમવાર...

ત્રણ પ્રયત્ને માંડ બોર્ડની પરીક્ષા પાસ કરી, આજે ઘર આખું મેડલ અને એવોર્ડથી છલોછલ

લોકોએ સલાહ આપી કે ભણવામાં કાંઈ ઉકાળે એવો નથી એટલે તમારી સાથે એમ્બ્રોડરીના કામમાં જોડી દે તો તમને પણ આર્થિક ટેકો થાય પણ પિતાનું...

21મી સદીના 21માં વર્ષમાં સમાચારોનું જન્મસ્થળ, વ્હોટ્સએપ્પ યુનિવર્સિટી

ન્યૂઝ પેપર્સ અને ન્યૂઝ ચેનલ્સની આજ કી તાઝા ખબર કે પ્રમુખ સુર્ખિયોને વ્હોટ્સએપ્પએ વાસી કરી મૂક્યા છે. - ભવ્ય રાવલ  વ્હોટ્સએપ્પએ પત્રકારત્વને ઘણા પડકાર ફેંક્યા છે!  -...

પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું અનોખુ મહત્વ

'મારુ ગામ હરિયાળુ ગામ' અભિયાન અન્વયે આટકોટ, જીવાપર, પ્રતાપપુર, રાણપરડા, ઝુંડાળા ગામોએ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો વૃક્ષારોપણ માટે ‘‘મનરેગા’’ હેઠળ શ્રમિકોને મળશે રોજગારી 'મારુ ગામ હરિયાળુ ગામ' અભિયાન અંતર્ગત પાણી પુરવઠા મંત્રી...

શુક્રવારે કઈ કઈ રાશિને થવાનો છે લાભ અને કોણે સંભાળવું જાણો એક ક્લિક પર

મેષ - આજનો દિવસ ખૂબ સારો રહેશે. બીજી તરફ તમે તમારામાં સકારાત્મક ઉર્જા અનુભવશો. ઓફિસના કામ પર થોડું ધ્યાન આપો, કારણ કે હાલમાં...

વાંચો ગુરુવારનું રાશિફળ

મેષ - આજનો દિવસ ખર્ચ વધુ રહેશે. શેર માર્કેટમાં રોકાણ શુભ રહેશે. સામાજિક કામોમાં વ્યસ્ત રહેશો. વૃષભ - શિક્ષા ક્ષેત્રે મોટી ઉપલબ્ધી પ્રાપ્ત...

રામકૃષ્ણ આશ્રમ દ્વારા યોજાયેલા ઓનલાઈન આંતરષ્ટ્રીય પરિસંવાદ શ્રેણીને અદ્ભુત પ્રતિસાદ

કોવિડ-૧૯ની મહામારી દરમિયાન કઈ રીતે માનસિક શાંતિ મેળવવી: રામકૃષ્ણ આશ્રમ દ્વારા યોજાયેલા ઓનલાઈન આંતરષ્ટ્રીય પરિસંવાદ શ્રેણીને અદ્ભુત પ્રતિસાદ બાવીસ દેશના સેંકડો લોકો ઓનલાઈન જોડાયા કોરોનાની મહામારીએ...

મંગળવારનો દિવસ કઈ કઈ રાશિ માટે છે શુભ જાણવા વાંચો રાશિફળ

મેષ - આજે બાકી રહેલા તમામ કાર્યો પૂર્ણ થવાને કારણે મન શાંત અને પ્રસન્ન રહેશે. લાંબા સમય પહેલા આપેલા ઉધાર નાણા પરત મળી...

સપ્તાહનો પહેલો દિવસ સોમવાર કેવો રહેશે 12 રાશિ માટે જાણો રાશિફળ વાંચીને

મેષ - આજે શત્રુ તમારી પ્રશંસા કરશે, માન પ્રતિષ્ઠા વધશે, ન્યાય તમારે પક્ષે થશે. વૈવાહિક જીવનમાં શાંતિ રહેશે. વૃષભ - આજે વિચાર્યું હશે...

શનિવારનો દિવસ કેટલો શુભ છે તમારા માટે જાણો રાશિફળ વાંચીને

મેષ- નજીકના ભવિષ્યમાં સંજોગો તમારા માટે બદલાઈ શકે છે. ઓફિસમાં બોસની વાત પર પ્રતિક્રિયા આપશો નહીં, અન્યથા નુકસાન થવાનું છે તે ખાતરી રાખશો. ...

શુક્રવારનું વાંચો સંપૂર્ણ રાશિફળ

મેષ - આજે કામને અધુરું છોડવું યોગ્ય રહેશે નહીં. મોટા વ્યવસાયિક રોકાણોમાં નફો મેળવવામાં નિષ્ફળતા મળી શકે છે. નિરાશ ન થવું. યુવાનોએ વ્યસની...
- Advertisment -

Most Read

સ્માર્ટ સિટિઝ મિશન દ્વારા ‘ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ’ ચેલેન્જ હેઠળ દેશના ૧૧૩ શહેરોમાંથી પસંદ પામેલા ટોપ-૧૧ શહેરોમાં રાજકોટની પસંદગી થઇ: રૂપિયા ૦૧ કરોડનો પુરસ્કાર...

તેમ મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાની જાહેરાત  શહેરોને સાયકલ ફ્રેન્ડલી બનાવવા અને નાગરિકોને સાયકલને ઉપયોગ કરવા...

AIIMS મેઈન હોસ્પિટલ બિલ્ડિંગ પ્લાનને મંજુરી આપતું રૂડા

સરકાર દ્વારા રાજકોટને AIIMSની ફાળવણી કરવામાં આવેલ છે. AIIMS સત્તામંડળમાં સમાવેશ થતા જામનગર રોડની ઉત્તર તરફે અંદરના ભાગે આવેલ ખંઢેરી ગામના રે.સર્વે નં. ૬૪ તથા ૬૭  અને  પરાપીપળીયાનાં...

રાજકોટમાં ટ્રાફિક સમસ્યા વધતા રસ્તાઓ વચ્ચે દબાણ કરતા લારી-ગલ્લાઓને હટાવાયા

દબાણ હટાવ શાખાની તા. ૨૨  જુલાઈ ૨૦૨૧ થી ૨૮  જુલાઈ ૨૦૨૧ સુધીની કામગીરીની વિગત નીચે મુજબ છે. જપ્ત કરેલ વસ્તુની વિગત સંખ્યા/કિલોગ્રામ/ રૂપિયા જપ્તી સ્થળ રેકડી/કેબીન ૯૨ ચંદ્રેશનગર હોકર્સ,  ભીમનગર મેઈન...

વોર્ડ નં.૧૮માં આવેલ જુદા જુદા રસ્તાઓની સ્થળ મુલાકાત લેતા બાંધકામ કમિટી ચેરમેન કેતન પટેલ

બાંધકામ કમિટી ચેરમેન કેતન પટેલ એક યાદીમાં જણાવે છે કે, વોર્ડ નં.૧૮માં જુદી જુદી સોસાયટીઓના રસ્તા બનાવવા રજુઆત આવેલ જેના અનુસંધાને આજ તા.૨૯/૦૭/૨૦૨૧ના રોજ...