Home મનોરંજન

મનોરંજન

હવે હસવા થઈ જાઓ તૈયાર, ‘તારક મહેતા’ શૉમાં આ એક્ટ્રેસ બનશે દયાબેન.

તારક મહેતા શૉના મેકર્સે દયાબેનના રોલ માટે એક્ટ્રેસ શોધી લીધી છે, પરંતુ કોઈપણ દયાબેનના માપદંડોને પૂરા કરી શકી નહીં. પરંતુ હવે એવા સમાચાર છે...

પરિણીતી ચોપરા પોતાની જૂની તસવીરો જોઈને ડરી જાય છે, કહ્યું- કોલેજના દિવસોમાં મારું વજન બહુ વધારે હતું.

પરિણીતી ચોપરા 'ધ ગર્લ ઓન ધ ટ્રેન' 26 ફેબ્રુઆરીએ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. ફિલ્મમાં પરિણીતીએ મીરા કપૂર નામની યુવતીનું પાત્ર ભજવ્યું છે. તેને એવી...

માથામાં તેલ નાખતી વખતે તમે પણ નથી કરતાને આવી ભૂલ? નહીંતર મોંઘુ પડશે.

હેરફોલ, ડેન્ડ્રફ અને સફેદ વાળની સમસ્યાથી આજે દરેક વ્યક્તિ પરેશાન છે. તેના ઘણા કારણ હોઇ શકે છે. માથામાં ખોટી રીતે તેલ ન નાંખો વાળ...

સાવધાન: નાની નાની વાતોમાં દવાઓ અને પેનકિલર ખાતા લોકોને થઈ શકે છે કિડનીમાં આ ગંભીર બિમારી, આનાથી બચો.

થોડોક દુખાવો, હલ્કો એવો તાવ, બોડી પેન થયો નહીં કે, તુરંત કેમિસ્ટ પાસે જઈને મેડિસીન લઈ લેતા હોઈએ છીએ. પૈન કિલર દવા જે શરીરના...

શું તમે જાણો છો કે વહેલા સુઈ જવાથી વધે છે હાર્ટ એટેકનું જોખમ, અધ્યયનમાં આવ્યું સામે.

આપણે નાનપણથી જ કવિતાઓ સાંભળીએ છીએ. અર્લી ટુ બેડ અને ટૂ રાઇઝ, મેક્સ એ મેન હેલ્ધી, વેલ્થિ અને વાઈઝ. એટલે કે વહેલા સૂઈ જવું...

બોલિવૂડ સ્ટાર્સ જેના પર સૌથી વધારે ભરોસો મુકે છે તેવા નિષ્ણાત પાસેથી જાણો દહીં-કિશમીશ બનાવવાની રીત, આટલા છે ફાયદા.

બોલિવૂડના કેટલાય સ્ટાર ન્યૂટ્રિશનિસ્ટ રૂજૂતા દિવેકરની સલાહ પર પોતાના ખાન-પાન નક્કી કરતા હોય છે. રૂજૂતા દિવેકર સોશિયલ મીડિયા પર ફેન્સ માટે ડાઈટની જરૂરી ગાઈડલાઈન...

ચંદન ફેસપેક – ચંદન પાવડરનો શ્રેષ્ઠ ફેસમાસ્ક રૂપ નિખારશે.

જ્યારે પણ ત્વચાને સુંદર અને ચળકતી બનાવવાની વાત આવે છે, ત્યાં ચોક્કસપણે ચંદન પાવડરનો ઉલ્લેખ છે જે પ્રાચીન સમયથી ઘણા ઉપાયો માટે વપરાય છે. ચંદન...

તમારા કામનું / સેકન્ડ હેન્ડ કાર લેવાનું વિચારતા હોય તો આટલી બાબતનું ધ્યાન રાખજો નહીંતર ગાડી મોંઘી પડશે.

જુની ગાડી ખરીદતા પહેલા એક બાબત જરુરથી યાદ રાખજો, પૂરી તપાસ કરીનેજ ગાંડી ખરીદવાનો આગ્રહ રાખજો, આ ટ્રીકથી જાણી શકશો કે ડીલર તમને એક્સિડેન્ટલ...

હૉરર ફિલ્મ ધ વાઇફને લઈને ગુરમીતે કહ્યું, આપણે બધા વાઇફથી ડરતા હોઈએ છીએ.

ગુરમીત ચૌધરીએ તેની આવનારી હૉરર ફિલ્મ 'ધ વાઇફ'ને ટાંકીને જણાવ્યું છે કે આપણે બધા વાઇફથી ડરતા હોઈએ છીએ. ૧૯ માર્ચે Zee5 પર રિલીઝ થનારી...

કરિના કપૂર ને મળી હોસ્પિટલમાંથી રજા, દીકરાની પહેલી ઝલક આવી સામે.

બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન તાજેતરમાં જ બીજી વખત માતા બની છે. તેણે એક પુત્રને જન્મ આપ્યો છે. કરીના કપૂર ખાન ગયા રવિવારે બીજી...

૯ વર્ષ બાદ પૂજા ગોર ફરી બનશે પ્રતિજ્ઞા.

૨૦૦૯માં સ્ટાર પ્લસ પર આવેલા શો 'મન કી આવાઝ પ્રતિજ્ઞા'એ દર્શકોનાં દિલમાં એવી જગ્યા બનાવી છે કે આજે પણ એ ટીવી-શોને યાદ કરવામાં આવે...

બિગ બૉસની કૅશ પ્રાઇઝની રકમ રુબીના ક્યાં ખર્ચશે?

સામાન્ય રીતે મળતી કૅશ પ્રાઇઝનો ઉપયોગ જલસા કરવામાં કે પછી દેવું ચૂકવવામાં કે લોન ભરપાઈ કરવામાં થતો હોય છે, પણ રુબીના દિલૈક માટે આ...
- Advertisment -

Most Read

દમણ: ગુજરાતનું ગોવા

મુંબઈથી સાવ ઢૂંકડું એવા દમણમાં ગોવા જેવી ઝાકઝમાળ નથી પણ અહીંના બીચની સુંદરતા અને સ્થાનિક લોકોનું ભોળપણ સહેલાણીઓને દમણ પ્રત્યે ખેંચે છે. આમ તો દમણ...

Facebook યૂઝર્સ થઈ જાઓ સાવધાન, 61 લાખ ભારતીયોનો ડેટા થયો લીક.

Facebookથી મોટી સંખ્યામાં લોકોનો પર્સનલ ડેટા લીક થઈ ગયો છે. Motherboardના રિપોર્ટ અનુસાર ભારત સહિત દુનિયાભરના લગભગ 500 મિલિયન એટલે 50 કરોડો લોકોના મોબાઈલ...

સવારે ઊઠીને બ્રશ કર્યા વિના પાણી પીવું કે બ્રશ કરીને? જાણો નિષ્ણાતોના મંતવ્યો

લંડનના ઓરલ હાઇજીન નિષ્ણાતોએ કરેલા એક અભ્યાસમાં કહેવાયું છે કે સવારે ઊઠીને થૂંક કાઢી નાખ્યા પછી પાણી પીવું જોઈએ, જ્યારે સ્વસ્થ રહેવા માટે મહર્ષિ...

ચોપડાનું વર્ચસ્વ

પ્રિયંકાની ‘વી કૅન બી હીરોઝ’ છઠ્ઠા નંબરે અને પરિણીતીની ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’ સાતમા નંબરે છે. ટૉપ ૧૦માં સ્થાન મળતાં તેઓ ખૂબ ખુશ...
error: Content is protected !!