Sunday, July 3, 2022
Home જુનાગઢ

જુનાગઢ

આંતકવાદનાં પૂતળા દહનમાં પોલીસ સાથે ઝપાઝપી

 જૂનાગઢમાં ફરી રાત્રે પુતળા દહન ખાસ-ખબર સંવાદદાતા જૂનાગઢમાં ઉદયપુરની ઘટનાને લઇ વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યાં પોલીસ અને વિહીપનાં કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઇ હતી. જોકે બાદમાં...

જૂનાગઢ મનપામાં પદાધિકારીઓ પર અધિકારીઓ ભારે પડ્યાં!

જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં કરોડોનાં વિકાસનાં કામને મંજુરી  જૂનાગઢમાં 57.14 લાખનાં ખર્ચે LED સ્ક્રીન મુકાશે ડસ્ટબીનનાં ઠેકાણાં નથી ત્યારે ફરી 100 લિટરની 300 ડસ્ટબીન ખરીદાશે ખાસ-ખબર...

વંથલી રોડ પર એક મુખ અને 3 માળની રા’ખેંગાર વાવ

જૂનાગઢનાં વંથલી રોડ ઉપર રા’ખેંગાર વાવ આવેલી છે. મોટાભાગનાં લોકો આ વાવથી અજાણ છે. આ વાવ પુરાતત્વ હસ્તક છે અને રક્ષિત સ્મારકમાં તેનો સમાવેશ...

પરબધામમાં અષાઢી બીજનાં મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું

બે દિવસમાં 4 લાખથી વધુ ભાવિકોએ દર્શન કર્યા, પ્રસાદ લીધો ભેંસાણ, પરબ જવાનાં માર્ગો પર ભારે ટ્રાફીક : સંત દેવીદાસ, અમર દેવીદાસનાં નાદ ગુંજ્યા ખાસ-ખબર સંવાદદાતા સોરઠમાં...

જૂનાગઢમાં પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે રાજ્યપાલે ખુલ્લું મૂક્યું

કાફેમાં માટીનાં વાસણમાં ભોજન મળશે: ઓર્ગેનિક ફૂડ આરોગવા મળશે  કાફેમાં પ્લાસ્ટિકનો કચરો જમા કરવા પર શરબત અને નાસ્તો આપવામાં આવશે ખાસ-ખબર સંવાદદાતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે જૂનાગઢનાં...

જૂનાગઢમાં મારી પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર લેબ, વોટર પંપ સેટ અર્પણ

1.80 લાખની લેબ અને 85 હજારનો પાણીનો બોર થયો ખાસ-ખબર સંવાદદાતા જૂનાગઢનાં સુખનાથ ચોકમાં આવેલી શ્રી મારી પ્રાથમિક શાળામાં દાતા પંચમીયા પરિવાર તરફથી 1,80,000 ના ખર્ચે...

સોશિયલ મીડિયા પર ધાર્મિક વાંધાજનક પોસ્ટ કરનાર પર નજર

ખાસ-ખબર સંવાદદાતા ઉદયપુરની ઘટના બાદ પોલીસ એલર્ટ થઇ છે. સોશિયલ મિડિયાનાં જુદા જુદા પ્લેટફોર્મ ઉપર જૂનાગઢ પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તેના...

જૂનાગઢમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો

36 ગ્રાહકનાં નામ ખુલ્યાં: 11 ફોન મળી 1.34 લાખનો મુદામાલ કબજે ખાસ-ખબર સંવાદદાતા જૂનાગઢ એલસીબીએ બ્લોચવાડામાં દરોડો પાડી ભારત-આર્યલેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા એક...

જૂનાગઢમાં રોકાણ કરવાનાં નામે 6.48 લાખની છેતરપિંડી

3.60 લાખનાં 12.40 લાખ આપવાની લાલચ આપી હતી ખાસ-ખબર સંવાદદાતા જૂનાગઢમાં ઇએસપીએન કંપનીમાં રોકાણ કરવાનાં નામે રૂપિયા 6.48 લાખની છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બનાવની...

ઇવનગર-સોનારડી રોડ પર પરશુરામ ધામ બનશે

સમસ્ત બ્રહ્મ યુવા સંગઠને 6 વીઘા જમીનની ખરીદી કરી ખાસ-ખબર સંવાદદાતા જૂનાગઢમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે વર્ષ 2017થી કાર્યરત સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન (ટ્રસ્ટ) દ્વારા પરશુરામ...

ચોમાસાનો પ્રારંભ સારો: જૂનાગઢમાં સિઝનનો 11.69% વરસાદ

મોનસૂન ઑડિટ 19 દિવસમાં જિલ્લામાં સરેરાશ 4.47 ઇંચ વરસાદ વરસ્યો : ગત વર્ષનાં જૂન કરતા 61% વધુ વરસાદ નોંધાયો : ગત વર્ષે જૂનમાં 7.16% વરસાદ...

પરબધામમાં અષાઢી બીજનાં મેળાની તડામાર તૈયારીઓ

Dy.SP સહિત 600 પોલીસ જવાન બંદોબસ્તમાં ખાસ-ખબર સંવાદદાતા જૂનાગઢમાં જિલ્લામાં અષાઢી બીજની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભેંસાણનાં પરબધામ, જૂનાગઢનાં મજેવડીમાં અષાઢી બીજની ઉજવણી કરવામાં...
- Advertisment -

Most Read

તારે ટ્રક ચલાવવો હોય તો હપ્તો આપવો પડશે: રાજભા ભાલની ધમકી

ભુજના હેત રોડવેઝના માલિક અને રાજભા ભાલની ઓડિયો ક્લિપ વાયરલ હેત રોડવેઝના ટ્રક પર છેલ્લાં બે દિવસમાં બે વખત હુમલો, શખ્સોએ બીયર અને પથ્થરોના ઘા...

કૂર્ગ, અરેબિકા અને રોબસ્ટા

કૂર્ગનાં મદીકેરી ટાઉનમાં આવેલાં ઓમકારેશ્ર્વર મંદિરનાં દર્શને આવે તેનાં પાપ ધોવાઈ જાય છે કૂર્ગને કારણે જ કર્ણાટક કોફીનાં ઉત્પાદનમાં દેશભરમાં અવ્વલ છે. દેશનાં કુલ કોફી...

ઈશાન ખૂણામાં કઈ વસ્તુઓ રાખવાથી વાસ્તુદોષ ન ઉદ્દભવે

બુદ્ધિ, શક્તિ અને જ્ઞાન સાથે સંકળાયેલા આ ખૂણામાં બેસીને વિચાર-મંથન કે ભણવા માટે ઘણો સહાયરૂપ થશે વાસ્તુશાસ્ત્રમાં ઈશાન ખૂણો એ દેવતાઓની દિશા તરીકે ઓળખાય છે વાસ્તુ...

એવા સદગુરૂ ભાગ્યે જ મળે છે જે સાચો માર્ગ બતાવે!

એક વાર એક માણસ જંગલમાં ભૂલો પડી ગયો. ઘેઘુર વનમાં ક્યાંય પણ ચાલવા માટેની કેડી દેખાતી ન હતી. હિંસક પ્રાણીઓના અવાજો એને ડરાવી રહ્યા...