Spread the love

દાત્રાણા ગામ પી ઈસ સી સેન્ટરમાં ફરજ બજાવતા ડોક્ટર ભરડવા સાહેબની બદલી કરવામાં આવી છે તેને ફરીથી દાત્રાણા નિમણૂક કરવા બાબત આજ રોજ ગામ ના સરપંચ તેમજ સભ્યશ્રી તેમજ ગ્રામજનો દ્વારા જ્યાં સુધી ફરી ડો ભરડવાની નિમણૂક નહીં કરવામાં આવે ત્યાં સુધી સવારે ૯ થી ૫ સુધી ઉપવાસ આંદોલનનું પી એસ સી સેન્ટર બહાર આયોજન કરવામાં આવ્યું હતું પૂર્વ સરપંચ વિઠ્ઠલભાઈ દ્વારા જણાવવામાં આવ્યો હતો.

તસ્વીર : ગૌતમ શેઠ 


Spread the love