રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકામાં છવાઈ ગયો

0
92
Spread the love

લાંબા સમયથી જે ફિલ્મની રાહ જોવાઈ રહી હતી આખરે તેનું ટ્રેલર લોંચ થઈ ગયું છે.

અમે વાત કરી રહૃાાં છીએ 83 ના ક્રિકેટ વલ્ડ કપ પર આધારિત અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવની બાયોપિક ગણાવી ફિલ્મ 83 ની. આ ફિલ્મમાં રણવીર સિંહે કપિલ દેવની આબેહૂબ નકલ કરી છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ જોરદાર છે. ફિલ્મના ટ્રેલરમાં, તમે 1983ની ઐતિહાસિક ક્ષણને અનુભવી શકશો, જ્યારે ભારતે તેનો પહેલો વલર્ડ કપ જીત્યો હતો. દિગ્ગજ ભૂતપૂર્વ ક્રિકેટર કપિલ દેવના લૂકમાં બોલિવૂડ એક્ટર રણવીર સિંહનો લૂક તમને દિવાના કરી દેશે. ફિલ્મનું ટ્રેલર જોરદાર છે, પરંતુ ટ્રેલરમાં રણવીર સિંહનો લુક જોઈને દરેક લોકો પ્રભાવિત થઈ રહૃાા છે. ટ્રેલરમાં રણવીર એકદમ કપિલ દેવ જેવો જ દેખાય છે. ફિલ્મમાં કપિલ દેવની પત્નીનો રોલ કરી રહેલી દીપિકા પાદુકોણ પણ કપિલ દેવની પત્નીના લુકને યોગ્ય ઠેરવતી જોવા મળી રહી છે.

Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે.. 

WHATSAPP – https://chat.whatsapp.com/GcQuGzEposq6yjEPBbSCxu


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here