શાર્દુલ ઠાકુરે ગર્લફ્રેન્ડ મિતાલી સાથે કરી સગાઇ

0
219
Spread the love

ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટર બોલર્સ શાર્દુલ ઠાકુરે સોમવારના રોજ પોતાની ગર્લફ્રેન્ડ મિતાલી પારૂલકર સાથે સગાઇ કરી લીધી છે. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. સગાઇનો કાર્યક્રમ મુંબઇના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં આયોજીત કર્યો હતો. જેમાં બંનેના નજીક અને પરિવારના સભ્ય સામેલ થયા. સૂત્રોનું માનીએ તો સગાઇના ફંકશનમાં લગભગ 57 લોકો સામેલ હતા. બંને 2022માં વર્લ્ડકપ બાદ લગ્ન કરી શકે છે. શાર્દુલ અને પારૂલકરની સગાઇનો વીડિયો અને ફોટો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here