જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપ: ભારતે કેનેડાને 13-1થી હરાવ્યું

0
11
Spread the love

ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે કેનેડા સામે 13-1થી ધમાકેદાર જીત હાંસલ કરતાં જુનિયર મેન્સ હોકી ચેમ્પિયનશિપમાં ખાતુ ખોલાવ્યું હતુ. ભારત તરફથી વાઈસ કેપ્ટન અને ડ્રેગ ફ્લિકર સંજય તેમજ અરાઈજીત સિંઘે 3-3 ગોલ નોંધાવ્યા હતા. હવે શનિવારે આખરી લીગ મેચમાં ભારતનો મુકાબલો પોલેન્ડ સામે થશે.

Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે..

WHATSAPP – https://chat.whatsapp.com/IxyehBIoVBzA1GRDpCNjmG

પ્રથમ ટેસ્ટ મેચ: શ્રીલંકાનો વિન્ડિઝ સામે આસાન વિજય

લાસિથ એમ્બુલ્ડેનિયાએ 5 અને રમેશ મેન્ડિસે 4 વિકેટ ઝડપતાં શ્રીલંકા સામે શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં વિન્ડિઝનો 187 રનથી પરાજય થયો હતો. જીતવા માટેના 348ના ટાર્ગેટ સામે એક તબક્કે વિન્ડિઝનો સ્કોર 18/6 થઈ ગયો હતો. જોકે બોન્નેર અને જોશુઆ ડા સિલ્વાની જોડીએ 100 રનની ભાગીદારી કરી પણ તેઓ ટીમને હારથી બચાવી શક્યા નહતા.


નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા ખાસ-ખબરના ઓફિશ્યિલ INSTAGRAM પેજને ફોલ્લૉ કરો અને શેર કરો

INSTAGRAM – https://instagram.com/rajkotkhaaskhabar?utm_medium=copy_link


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here