આજે પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજનો જન્મદિવસ

0
29
Spread the love

હું પહેલી વખત ચૂંટણી લડ્યો અને તેમાં મેળવેલી જીત એ મારી જિંદગીની સૌથી યાદગાર ક્ષણ હતી

હું મહાદેવનો મોટો ભક્ત છું. હું જે કંઈ પણ છું એ શિવની કૃપાથી જ છું. મારી જિંદગીમાં મને મહાદેવના દિવસે જ સારા સમાચારો સાંપડ્યા છે. તે પછી મારા લગ્ન નક્કી થવાનું હોય કે ઘરે નવા મહેમાનનું આગમન હોય. 

શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને સુરેન્દ્રનગરના પ્રભારી, પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નિતીન ભારદ્વાજનો આજે જન્મદિવસ છે. તેઓનો જન્મ તા.21 ઓકટોબર 1963ના દિવસે થયેલ છે. આજેતેઓ યશસ્વી જીવનના 58 વર્ષ પૂર્ણ કરી 59માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. નીતિન ભારદ્વાજ ભૂતકાળમાં બે વખત સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પદે રહી ચૂક્યા છે. જુદા- જુદા જિલ્લાઓમાં પ્રભારી તરીકે તેમજ પ્રસંગોપાત ચૂંટણી નિરીક્ષક તરીકે કુનેહપૂર્વક કામગીરી કરી ચુકયા છે. સંગઠન અને વહીવટ બન્ને ક્ષેત્રના અનુભવી છે. સ્થાનિક રાજકારણની પીચ પર વર્ષોથી અણનમ રહ્યા છે. સંગઠનને મજબૂત બનાવવા જોરશોરથી કાર્ય કરી રહયા છે. સુરેન્દ્રનગરમાં પ્રભારી તરીકે તેઓએ ઉમદા કામગીરી કરી અને ભાજપને આ બેઠક ઉપર વિજય બનાવવા બહુમૂલ્ય યોગદાન આપેલ. મહારાષ્ટ્રના પુનામાં પણ તેઓને 11 વોર્ડની જવાબદારી આપવામાં આવી હતી. નીતિનભાઈના જન્મદિને રાજકીય, સામાજીક, વિવિધ ક્ષેત્રના આગેવાનો, પક્ષના કાર્યકરો દ્વારા તેઓને મો.98240 43043 ઉપર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.

નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા અમારા ઓફિશ્યિલ ખાસ-ખબર Twitter એકાઉન્ટને લાઈક, ફોલ્લૉ અને શેર કરો
.
https://twitter.com/khaskhabar2

મને બટેટા ખૂબ જ ભાવે. જમવાનું મેનુ ગમે તે હોય પણ તેમાં બટેટાની વેરાયટી તો હોવી જ જોઈએ

હું નાનપણથી સંઘ સાથે જોડાયેલો છું અને પછીથી આ પોલિટીકલ કારકિર્દી. સંઘ જ અમારો બેઝ છે. એ અમારી માતૃ સંસ્થા છે. હું જે કંઈ પણ છું તે તેના કારણે જ છું.

શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને સુરેન્દ્રનગરના પ્રભારી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજનો આજે જન્મદિવસ છે. તેઓનો જન્મ તા.21 ઓકટોબર 1963ના દિવસે થયેલ છે. આજેતેઓ યશસ્વી જીવનના 58 વર્ષ પૂર્ણ કરી 59માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. નીતિન ભારદ્વાજ ભૂતકાળમાં બે વખત સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પદે રહી ચૂક્યા છે. જુદા- જુદા જિલ્લાઓમાં પ્રભારી તરીકે તેમજ પ્રસંગોપાત ચૂંટણી નિરીક્ષક તરીકે કુનેહપૂર્વક કામગીરી કરી ચુકયા છે. સંગઠન અને વહીવટ બન્ને ક્ષેત્રના અનુભવી છે. સ્થાનિક રાજકારણની પીચ પર વર્ષોથી અણનમ રહ્યા છે. સંગઠનને મજબૂત બનાવવા જોરશોરથી કાર્ય કરી રહયા છે. સુરેન્દ્રનગરમાં પ્રભારી તરીકે તેઓએ ઉમદા કામગીરી કરી અને ભાજપને આ બેઠક ઉપર વિજય બનાવવા બહુમૂલ્ય યોગદાન આપેલ. મહારાષ્ટ્રના પુનામાં પણ તેઓને 11 વોર્ડની જવાબદારી આપવામાં આવી હતી. નીતિનભાઈના જન્મદિને રાજકીય, સામાજીક, વિવિધ ક્ષેત્રના આગેવાનો, પક્ષના કાર્યકરો દ્વારા તેઓને મો.98240 43043 ઉપર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.

નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા ખાસ-ખબરના ઓફિશ્યિલ INSTAGRAM પેજને ફોલ્લૉ કરો અને શેર કરો 

INSTAGRAM – https://instagram.com/rajkotkhaaskhabar?utm_medium=copy_link


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here