શાહરુખ ખાન અને અનન્યા પાન્ડેનાં ઘરે NCBની ટીમ પહોંચી

0
74
Spread the love

ખાસ-ખબર સંવાદદાતા
એનસીબીના અધિકારીઓ ગુરૂવારે બપોરે અભિનેતા શાહરૂખ ખાનના ઘરે પહોંચ્યા હતા. જોકે ઘરમાંથી બહાર નીકળ્યા બાદ એનસીબીના એક અધિકારીએ તેઓ માત્ર જરૂરી દસ્તાવેજ લેવા ઘરે આવ્યા હતા તેમ જણાવ્યું હતું. સાથે જ મન્નત બંગલોમાં કોઈ દરોડો નથી પાડવામાં આવ્યો તેમ પણ કહ્યું હતું.

નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા અમારા ઓફિશ્યિલ ખાસ-ખબર Twiiter એકાઉન્ટને લાઈક, ફોલ્લૉ અને શેર કરો

https://twitter.com/khaskhabar2

આ ઉપરાંત અનન્યા પાંડેના ઘરે પણ પહોંચી હતી. આર્યન ખાનની ચેટથી અનન્યાના તાર જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું. તેવામાં એનસીબીના અધિકારીઓએ અનન્યાને સમન પાઠવ્યા હતા અને પુછપરછ માટે પોતાના કાર્યાલય બોલાવી હતી.

નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા ખાસ-ખબરના ઓફિશ્યિલ INSTAGRAM પેજને ફોલ્લૉ કરો અને શેર કરો

INSTAGRAM – https://instagram.com/rajkotkhaaskhabar?utm_medium=copy_link


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here