ટીવી એન્કર હવામાનની અપડેટ આપી રહી હતી ને ચાલુ થયો અશ્લીલ વીડિયો!

0
840
Spread the love

અમેરિકામાં એક મહિલા ન્યૂઝ એન્કર દ્વારા હવામાન અપડેટ આપતી વખતે સ્ક્રીન પર કંઈક એવુ ચાલવા લાગ્યું કે ત્યાં હંગામો મચી ગયો. હકીકતમાં જ્યારે એન્કર હવામાનની માહિતી આપી રહી હતી, ત્યારે સ્ક્રીન પાછળ અશ્લિલ વીડિયો ચાલવા લાગ્યા હતા.

Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે…

https://chat.whatsapp.com/KIBi0LlhhGlLddmqgL0PA2

આ વાતથી અજાણ એન્કર પોતાનું કામ કરતી રહી. થોડા સમય પછી જ્યારે કોઈએ જોયું, તો તરત જ વીડિયો બંધ કરી દીધો. પરંતુ ત્યાં સુધીમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. એક અહેવાલ મુજબ એન્કર કોડી પ્રોક્ટર ‘KREM ન્યૂઝ’ પર હવામાનની માહિતી આપી રહી હતી. પરંતુ ત્યારે જ પાછળ સ્ક્રીન પર અશ્લિલ વીડિયો શરૂ થઈ ગયો. એન્કર કોડીને અંદાજ પણ ન હતો કે પાછળ સ્ક્રીન પર શું ચાલી રહ્યો છે, અને તે પોતાની વાત કહી રહી હતી. પરંતુ જ્યારે તેણીને ખબર પડી કે તેની પાછળ એક અશ્લીલ વીડિયો ચાલી રહ્યો છે, ત્યારે તે પણ એક ક્ષણ માટે શોક થઈ ગઈ હતી.


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here