એડલ્ટ મોડેલને નથી જોઈતો ગરીબ બોયફ્રેન્ડ!

0
89
Spread the love

અમેરિકન એડલ્ટ મોડલ ઇસાબેલા જેમ્સ બોલ્ડ ફોટોગ્રાફ્સ દ્વારા વર્ષે કરોડોની કમાણી કરે

ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકન એડલ્ટ મોડલ ઇસાબેલા જેમ્સ, 27 વર્ષ, લોસ એન્જલસમાં રહે છે અને પોતાની ઓન્લીફેન્સ મોડલિંગ કારકિર્દીમાંથી વર્ષે 12 કરોડ રૂપિયા કમાય છે, તેમ છતાં તેને એવા બોયફ્રેન્ડની જરૂર છે જે તેનું ખાવાનું બિલ ચૂકવી શકે.

પ્રોફેશનલી ઇસાબેલા જેમ્સ એડલ્ટ સાઇટ ઓનલીફેન્સ પર મોડેલ કરે છે અને તેના બોલ્ડ ફોટોગ્રાફ્સ દ્વારા વર્ષે કરોડોની કમાણી કરે છે. આ હોવા છતાં, ઇસાબેલા કહે છે કે તે એવી વ્યક્તિ સાથે ડેટ પર જવા માંગે છે જે તેના ખાવાનું બિલ અડધું શેર ન કરે.

મોડેલ સ્પષ્ટપણે કહે છે કે તે ક્યારેય એવા માણસને ડેટ કરવા માંગતી નથી જેનો પગાર ઓછો હોય. ટિકટોક પર એક વીડિયો શેર કરીને, તેણે કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ તમને ડેટ પર લઈ જાય અને તમને બિલ વહેંચવાનું કહે, તો તેને છોડી દો. તે ક્યારેય આવા માણસ સાથે ડેટ પર જવાનું પસંદ કરશે નહીં.


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here