સાંજે રેસકોર્સ ગ્રાઉન્ડમાં 55 ફૂટના રાવણનું દહન

0
245
Spread the love

આસુરી શક્તિ સામે દૈવી શક્તિના વિજયનો પર્વ એટલે દશેરા. આજે દશેરાના આ મહાપર્વની રાજકોટ સહિત વિવિધ શહેરોમાં ઉજવણી કરવામાં આવનાર છે, તો અમુક શહેરોમાં કોરોનાના કારણે આ કાર્યક્રમ મુલત્વી પણ રાખવામાં આવ્યો છે. રાજકોટમાં આજે ગરમાગરમ જલેબી-ફાફડાનો સ્વાદ માણી દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે. આ સાથે જ ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનું પણ આયોજન કરવામાં આવશે. રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આજે સાંજે રાજ્યના સૌથી મોટા 55 ફૂટના રાવણનું દહન કરવામાં આવશે.


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here