દરરોજ 20 લાખ ટન કોલસાનું ઉત્પાદન થશે

0
55
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

સરકારની મોટી જાહેરાત, આગામી 5 દિવસમાં વધારવામાં આવશે કોલસાનું ઉત્પાદન

વિદેશી કોલસાની આયાતમાં 12 ટકાનો ઘટાડો આવ્યો

ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં ચાલી રહેલા હાલના કોલસાના સંકટને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી છે. રાજ્યો, વીજળી કંપનીઓ અને રેલવે દ્વારા કોલસાની માગને પૂરી કરવા માટે કેન્દ્ર સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે. સરકાર એક સપ્તાહની અંદર દૈનિક કોલસાના ઉત્પાદનને 19.4 મિલિયનથી વધારીને 2 મિલિયન ટન (20 લાખ ટન) કરવા જઈ રહી છે. એએનઆઇના જણાવ્યા મુજબ, વિદેશી કોલસાની આયાતમાં 12 ટકાનો ઘટાડો આવ્યો છે, જેને વીજળી કંપનીઓ મિક્સ કરે છે. જ્યારે આયાત કરાતા કોલસાની કિંમત વધી ગઈ તો આવી સ્થિતિમાં પોતાની ખોટની ભરપાઈ કરવા માટે કંપનીઓ ઘરેલુ કોલસા તરફ શિફ્ટ થઈ ગઈ અને ઘરેલુ કોલસા શોધી રહી છે.

 


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here