રાજકોટમાં ૧૦ ઓક્ટોબરના રવિવારે “Take it easy” હિન્દી મુવીનો પ્રીમિયર શૉ યોજાયો

0
76
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

બાળકો પર વાલીઓના દબાણની શું અસર થાય છે તે વાતને સુંદર રીતે આ મુવીમાં દર્શાવવામાં આવી છે..
શિક્ષકોએ અને વાલીઓએ પોતાના બાળકો સાથે આ ફિલ્મ એકવાર ચોક્કસ નિહાળવી જોઈએ, ફિલ્મ જોયા પછી માબાપનો બાળકો પ્રત્યેનો અભિગમ ચોક્કસ બદલાઈ શકે.. આ ફિલ્મ ૧૫ ઓક્ટોબરના સૌરાષ્ટ્રના સિનેમામાં ઘરોમાં રજુ થવા જઈ રહી છે..


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here