ભારત વિ. ઈંગ્લેન્ડ ચોથી ટેસ્ટ રસપ્રદ તબક્કામાં મેચ ડ્રો થશે, ભારત જીતશે કે ઇંગ્લેન્ડ?

0
64
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચનો આજે અંતિમ દિવસ છે ત્યારે આ મેચ રસપ્રદ તબક્કામાં પહોંચી છે. આ મેચ ડ્રો પણ થઈ શકે છે અને ભારત અથવા ઇંગ્લેન્ડ પણ જીતી શકે છે તેવું હાલની પરિસ્થિતિએ લાગી રહ્યું છે. ભારતે આજે જીતવા માટે ઈંગ્લેન્ડની 10 વિકેટ લેવાની છે. જ્યારે ઈંગ્લેન્ડે જીતવા માટે 291 રનની જરૂર છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here