સાર્વત્રીક વરસાદના પગલે રાજકોટ જિલ્લાના જળાશયોમાં થયેલી નવાનીરની આવક

0
70
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રાજકોટ સિંચાઈ વર્તુળની યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયો પૈકી આજી -૧ ડેમમાં મોસમનો કુલ વરસાદ ૨૭૫ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૧૬.૭૦ ફૂટ અને વધારો ૦.૪૩ ફુટ,  આજી –   ડેમમાં મોસમનો કુલ વરસાદ ૧૩૫ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૨૬.૭૦ ફૂટ તથા ૦.૨૬ ફુટનો વધારો,  ન્યારી -૧ ડેમમાં મોસમનો કુલ વરસાદ ૧૦૭ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૧૮.૪૦ ફૂટ તથા ૦.૧૬ ફુટનો વધારો તથા  છાપરવાડી -૨માં મોસમનો કુલ વરસાદ ૧૪૮ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૫.૭૦ ફૂટ જયારે ૦૩૩ ફુટનો વધારો નોંધાયો છે. રાજકોટ જિલ્લાના જળાશયોમા સરેરાસ ૩૪.૧૨ %  પાણી પ્રવર્તમાન સ્થિતિએ ઉપલબ્ધ હોવાનું રાજકોટ સિંચાઈ વર્તુળની યાદીમાં જણાવાયું છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here