જામનગર જીલ્લા કિસાનમોરચાના પ્રભારી તરીકે પ્રદેશ કિસાન મોરચા મંત્રી વિજયભાઈ કોરાટની નિમણુક.

0
1
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

તાજેતરમાંપ્રદેશ કિસાન મોરચા દ્વારા તમામ જીલ્લા તથા શહેરના કિસાન મોરચાના પ્રભારીઓની નિમણુક જાહેર કરવામાં આવી છે. જેમાંપ્રદેશ કિસાનમોરચાના મંત્રી વિજયભાઈ કોરાટની જામનગર જીલ્લા કિસાન મોરચાના પ્રભારી તરીકે નિમણુક કરવામાં આવી છે.

વિજયભાઈ કોરાટ હાલમાં પ્રદેશ કિસાન મોરચાના પ્રદેશ મંત્રી તરીકેની જવાબદારીસંભાળી રહ્યા છે તથા રાજકોટ જીલ્લા ભાજપના કિસાન મોરચા પ્રમુખ રહી ચુક્યા છે. તેમની નિમણુક પરજીલ્લા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રી ઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, સાંસદ ઓ મોહનભાઈ કુંડારિયા, રમેશભાઈ ધડુક, કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડિયા, કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્ય ઓ ગીતાબા જે.જાડેજા, લાખાભાઈ સાગઠીયા સહીતના જીલ્લા હોદેદારોએ શુભેચ્છાઓ પાઠવીછે.

 


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here