જીવદયા પ્રેમી અને યુવા ભાજપ જૈન અગ્રણી કેતનભાઇ સંઘવીનો જન્મદિવસ

0
90
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રાજકોટ મૂળ જસદણના વતની હાલ રાજકોટ રાજકોટ જીલ્લા ભાજપ આઇ ટી સેલના પ્રચાર પ્રસારના ઇન્ચાર્જ અને ભાજપા સહયોગી સંગઠનના ઉપાધ્યક્ષ તેમજ જૈન સોશ્યલ એક્ટિવિટી ક્લબ ના ઉપપ્રમુખ કેતનભાઇ સઘીનો આજે જન્મદિવસ છે. 25/7/1987ના રોજ જન્મ થયો છે.

કેતનભાઈ સંઘવી તેમના ચશસ્વી જીવનમાં ૩૪માં વર્ષમાં પ્રવેશીરહ્યા છે બહોળો મિત્ર વર્તુળ ધરાવતા કેતનભાઇ રાજકોટ શહેરની વિવિધ સામાજીક સેવા કીય સંસ્થામાં સક્રિયતાથી જોડાયેલા છે સામાજિક ક્ષેત્રે અગ્રેસર રહી કેતનભાઇ સંધીએ નાની વયે સારી એવી લોકચાહના હાંસલ કરી છે.

કેતનભાઇ સંઘવી કોરોના મહામારીને ધ્યાનમાં લઈને સરકારની ગાઈડલાઈન મુજબ લોકડાઉન દરમ્યાન ૬૦ દિવસ સુધી ૯૦૦થી વધારે લોકોને અલગ અલગ સમ વિસ્તારમાં જય ભાવતું ભોજન તેમજ સિવિલ હોસ્પિટલમાં 30 દિવસ છાસ કેન્દ્ર પણ ખોલવામાં આવ્યું હતું જીવન જરૂરિયાત મંદ લોકોને અનાજની કીટ જરૂરિયાત મુજબનું રાશન આપવાનું કાર્ય કરેલ હતું.

દાતા પરિવારના સહયોગથી તેમજ કોરોના કાળ દરમ્યાન કરેલ કામગીરી બદલ રાજભાઈ દ્વારા જીવ દા પ્રેમી કેતનભાઈ સંઘવીનો બોલિવૂડ એક્ટર વિજય ભાટિયા અને ડોક્ટર જે જે રાવલ (સાઇન્ટિશ)ના હાથે વિશેષ સન્માન કરવામાં આવશે સેવાક્ષેત્ર જીવ દયા તેમજ માનવ સેવા જેવા અનેક કાર્યોમાં રૂચિ ધરાવતા એવા કેતનના જન્મદિવસ નિમિત્તે સમાચાર મેનેજિંગ ટ્રસ્ટી ગીરીશભાઈ શાહ રાજકોટ સમાજ ટ્રસ્ટ રાજુભાઇ શાહ કરુણા ફાઉન્ડેશનના મિતલ ભાઈ ખેતાણી પ્રતિકભાઇ સંઘાણી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મંત્રી તેમજ જૈન સોશિયલ ક્લબના પ્રમુખ મંત્રી મહામંત્રી તેમજ રાજકોટ જિલ્લા ભાજપ વિહાર સેવા ગ્રુપ જૈનએલર્ટ ગ્રુપ A ગ્રુપ અનંત યુવા ગ્રુપ જેવી અનેક સંસ્થાઓના આગેવાનો તેમજ મિત્રવર્તુળ તરફથી કેતનભાઇ સંઘવીને જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ 7778952448 નંબર ઉપર વરસાદ વરસી રહ્યો છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here