દબાણ હટાવ શાખાની કામગીરીનો રીપોર્ટ

0
248
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

દબાણ હટાવ શાખાની તા. ૧૦ જુન ૨૦૨૧ થી ૧૬ જુન ૨૦૨૧ સુધીની કામગીરીની વિગત નીચે મુજબ છે.                                     

જપ્ત કરેલ વસ્તુની વિગત સંખ્યા/કિલોગ્રામ/ રૂપિયા જપ્તી સ્થળ
રેકડી/કેબીન ૭૨ ચંદ્રેશનગર, સાધુવાસવાણી રોડ, પોસ્ટ ઓફીસ રોડ, સાધુવાસવાણી રોડ,મવડી મેઈન રોડ,  એસ્ટ્રોન નાલા પાસે, રામાપીર ચોકડી,  રૈયા રોડ, પોસ્ટ ઓફિસ મેઈન રોડ, રેસકોર્ષ રિંગ રોડ, સ્વામીનારાયણ ચોકમ ટપુભાઈ પ્લોટ,  જ્યુબેલી માર્કેટ,રેલ્વે જંકશન રોડ,  રામનાથ પરા, પેલેશ રોડ, ભગવતી પરા, ધરાર માર્કેટ, પેડક રોડ બાલક રોડ પેડક રોડ, લાલ પાર્ક મેઈન રોડ, સંતકબીર રોડ, આહિર ચોક.
પરચુરણ

માલસામાન

૮૮ એસ્ટ્રોન નાલા પાસે, છોટુનગર રોડ, રૈયા રોડ, શુક્રવારી બજાર રામનગર, જ્યુબેલી માર્કેટ, જંકશન રોડ,આંનદ બંગલા, ધરાર માર્કેટ, લાલ પાર્ક મેઈન રોડ, આહિર  ચોક.
શાકભાજી/ફળ/ ફુલ ૧૪૩૦ કી.ગ્રા. યુનિવર્સીટી રોડ, એસ્ટ્રોન નાલા પાસે, જંકશન રોડ, આંનદ બંગલો ચોક,  જંકશન રોડ,  જંકશન રોડ, સંત કબીર રોડ, કોઠારીયા રોડ, ધરાર માર્કટ.
મંડપ ચાર્જ ૩૮૨૫૦/- અમિન માર્ગ, વહીવટી ચાર્જ, યુનિ.રોડ.
વહિવટી ચાર્જ ૧૫૨૦૦/- લક્ષ્મિનગર, ચંદ્રેશનગર, રામાપીર ચોકડી, મવડી મેઈન રોડ.
માસ્ક ચાર્જ ૨૦૦૦/-  આશ્રમ રોડ, હુડકો ચોકડી.
હોકર્સ ઝોન ચેકિંગ સાધુવાસવાણી હોકર્સ ઝોન, હુડકો માર્કેટ, જામટાવર રોડ, પુષ્કરધામ હોકર્સ ઝોન, જ્યુબેલી માર્કેટ, ધરાર માર્કેટ, ચંદ્રેશનગર હોકર્સ ઝોન, ગોવિંદ બાગ.
અન્ય કામગીરીની વિગત રાજકોટ શહેરમાં આવેલ હોકર્સ ઝોન, શાક માર્કેટ, ટી-સ્ટોલ, માર્કેટ યાર્ડ વગેરેની જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સ  અને માસ્ક પહેરવાની સુચના આપેલ છે. અધિકારી સાહેબની સુચના અનુસાર કામગીરી કરેલ અને  આવાસના મકાનો ચેકીંગ કરેલ છે. ત્રણેય ઝોનની ટીમ સાથે મળીને સયુંક્ત કામગીરી કરેલ છે. લેખિત તથા મૌખિક ફરીયાદનો નિકાલ કરેલ છે, આ ઉપરાંત CCTV કેમેરા અંતર્ગત આવતી ફરીયાદનો નિકાલ કરેલ છે તથા કોલ સેન્ટરની ઓનલાઇન ફરીયાદનો નિકાલ કરેલ છે.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here