રાશિફળ : આજે કોના માટે રોકાણ થશે શુભ અને કોના માટે નહીં જાણવા વાંચો રાશિફળ

0
452
Rashifal
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

 • મેષ – રોકાણ શુભ રહેશે. ધન પ્રાપ્તિ સુગમ થશે. લગ્ન માટેના પ્રયાસ સફળ થશે. સંતાનની ચિંતા રહેશે.
 • વૃષભ – શુભ સમાચાર મળશે. રોકાણથી લાભ થશે. ભવિષ્યની ચિંતા પણ થશે. જૂની પીડા તકલીફ આપશે.
 • મિથુન – નવા કાર્યની શરુઆત લાભકારી રહેશે. સ્વભાવ ખુશમીજાજ રહેશે. બેરોજગારી દૂર થશે.
 • કર્ક – વ્યવહારને નમ્ર રાખો. પરિવારમાં વડીલોનો સાથ મળશે. વિદ્યાર્થી વર્ગને સફળતા મળશે.
 • સિંહ – ધન પ્રત્યે સતર્ક રહો. રોકાણ કરવાનું જોખમ ન ઉઠાવો. અંગત જીવનમાં તણાવ રહેશે.
 • કન્યા – દિનચર્યા વ્યસ્ત રહેશે. સંપત્તિના કાર્ય લાભ કરાવશે. રોજગાર માટેના પ્રયાસ સફળ થશે. રોકાણ શુભ છે.
 • તુલા – નવું વાહન કે મશીનરી ખરીદશો. દિવસભર દોડધામ રહેશે. જીવનસાથીની ચિંતા રહેશે.
 • વૃશ્ચિક – મન પ્રફુલ્લિત રહેશે. સંતાન સુખ મળશે. પરિણય કાર્યમાં રુકાવટ દૂર થશે. વાણી પર નિયંત્રણ રાખો.
 • ધન – પોતાની કળાને દેખાડવાનો અવસર મળશે, સંતાન સુખ મળશે, પરિણય કાર્યની બાધા દૂર થશે.
 • મકર – મનની વાત કહેવાનો અવસર મળશે, કાર્યસ્થળમાં બદલાવ સંભવ છે. વ્યવસાયમાં નવી યોજના લાગુ થશે.
 • કુંભ – પોતાની આદતોને બદલવાનો પ્રયાસ કરો. યાત્રાથી લાભ થશે. સંબંધમાં મધુરતા આવશે. ધન મળવાની સંભાવના છે.
 • મીન – સમયસર કામ પુરુ કરવું હોય તો આયોજન કરો. જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. ફાલતૂ ખર્ચ થશે.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here