આજે કઈ રાશિને મળશે રાહત અને કઈ રાશિને મળશે ચિંતા જાણવા વાંચ રાશિફળ

0
376
Rashifal
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

 • મેષ – ઉત્સાહ, હિમ્મત તેમજ શક્તિ રહેશે. શત્રુ નબળા પડશે.
 • વૃષભ – વેપારીઓ માટે સારો દિવસ, કોઈ પેંડિગ કામ હશે તો આજે પુરા થઈ શકે છે.
 • મિથુન – કારોબારમાં સ્થિતિ સારી જણાય છે, કામના સ્થળે તમારો પ્રભાવ વધશે, બહારના ખોરાક લેવાનું ટાળો
 • કર્ક – આજે વિવાદ, ઝઘડો થવાની સંભાવના છે. ક્રોધને કાબુમાં રાખો. માન વધશે.
 • સિંહ – અનાજ, કાપડના વેપારીઓને લાભ થશે. આર્થિક દશા સારી રહેશે. સમાજમાં માન વધશે.
 • કન્યા – ઓફિસમાં સ્ટાફ સપોર્ટ કરશે, મુશ્કેલ કામો આજે પુરા થઈ શકશે.
 • તુલા – કામની બાબતમાં સ્થિતિ સારી રહેશે. પ્રયત્ન કરવાથી સફળતા મળશે.
 • વૃશ્ચિક – આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, વાતાવરણમાં ફેરફાર થવાથી સ્વાસ્થ્યને અસર થશે. મુસાફરી ટાળવી.
 • ધન – વેપાર અને કામકાજમાં સ્થિતિ સારી રહેશે. પતિ-પત્ની બંને એકબીજાની વાતને સાંભળે તે જરૂરી
 • મકર – આજે કામ પર ફોકસ કરો. આજે કામમાં બેદરકારી નુકસાનનું કારણ બની શકે છે.
 • કુંભ – પ્રયત્ કરવાથી ધ્યેય પ્રાપ્ત કરી શકશો. આત્મવિશ્વાસ ગુમાવવો નહીં. મનમાં ઉદાસી ન રાખો.
 • મીન – આજે દોડધામ રહેશે. પરંતુ સાંજે દોડધામનું સારું પરીણામ મળશે. માન સમ્માન પ્રાપ્ત થશે.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here