મેષથી લઈ મીન સુધીના જાતકો માટે કેવો છે દિવસ જાણવા વાંચો રાશિફળ

0
295
Rashifal
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

 • મેષ – વેપારમાં લાભ થશે, પ્રયત્ન કરવાથી પ્લાનિંગમાં સફળતા મળશે. વડિલો મહેરબાન થશે.
 • વૃષભ – આર્થિક દ્રષ્ટિએ સ્થિતિ સારી રહેશે. જે કામ હાથમાં લેશો તે પુર્ણ થશે. સફળતા મળશે.
 • મિથુન – સમય મુંજવણ, સમસ્યાઓથી ભરેલો રહેશે. નવું કામ શરુ ન કરવું. કોઈ બીજાની જવાબદારી ન લેવી.
 • કર્ક – દિવસ આવક માટે સારો છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. કોઈ અટકેલા કામને લઈ સારા સમાચાર સામે આવશે.
 • સિંહ – પોતાની દોડધામના કારણે જરૂરી કામમાં મોડું ન થાય તે વાતનું ધ્યાન રાખવું. શત્રુને પરાસ્ત કરવામાં સફળ થશો.
 • કન્યા – પોતાના કામોને પુરા કરવા દિવસભર દોડવું પડશે. પરંતુ પરીણામ સારું મળશે. માન સમ્માન પ્રાપ્ત થશે.
 • તુલા – ભાગ્ય અને સ્વાસ્થ્ય આજે સાથ નહીં આપે. તબિયત પણ ઢીલી રહી શકે છે. વેપારમાં સ્થિતિ સારી જણાય છે.
 • વૃશ્ચિક – વેપાર અને કામમાં સ્થિતિ સારી રહેશે. મન આજે ઉદાસ રહી શકે. પરંતુ લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રયત્ન કરવા
 • ધન – વિરોધ પક્ષના કારણે આજે ગુસ્સો આવી શકે છે. પતિપત્નીના સંબંધ મધુર રહેશે. તાલમેલ જળવાશે.
 • કુંભ – જમીન, મકાનના કામોમાં ભાગ્ય પ્રબળ છે. આજે સમસ્યાઓનો અંત આવશે.
 • મકર – ભાગ્ય તમારો સાથ આપશે. બીજા તમારા પર હાવી ન થઈ જાય તે વાતનું ધ્યાન રાખવું.
 • મીન – ઉત્સાહ, હિંમત સાથે આજે દોડધામ કરવી પડશે. વિરોધીઓ નબળા પડશે. દિવસ એકંદરે સારો છે.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here