રાજ્યમાં કોરોનાના કેસમાં સતત થતો ઘટાડો, 24 કલાકમાં 544 કેસ નોંધાયા

0
78
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રાજ્યમાં કોરોનાના કેસના વળતા પાણી આવ્યા છે. રોજે રોજ કોરોનાના કેસ ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 544 કેસ નોંધાયા છે જ્યારે 11 દર્દીના મોત થયા છે. આ સાથે જ 1505 દર્દી સારવાર લઈ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે.

રાજ્યના કુલ કેસ – 8,18,895
કુલ ડિસ્ચાર્જ – 7,96,208
એક્ટિવ કેસ – 12,711
કુલ મૃત્યુ – 9979

 


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here