આજનો દિવસ આ રાશિઓ માટે રહેશે ખાસ

0
351
Rashifal
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

મેષ – ઓફિસના કામોમાં ભાગ્ય સાથ આપશે, અટકેલા કામ પર મહેનત કરવાથી પરીણામ સારું મળશે. માન અને યશ વધશે.

વૃષભ – બપોર સુધી નુકસાન થઈ શકે છે. પરેશાની અને સમસ્યા ભરેલો દિવસ રહેશે. પરંતુ બપોર પછી સ્થિતિ સુધરશે.

મિથુન – બપોર સુધીમાં આર્થિક લાભ થશે. પ્રયત્ન કરવાથી કામમાં સફળતા મળશે. સાંજે ખર્ચ વધી શકે છે.

કર્ક- રાજકીય કામોમાં સંટક આવી શકે છે. તમારો પ્રભાવ વિજયી બનાવશે. વિરોધીઓ પણ તમારી સામે ટકી શકશે નહીં.

સિંહ – સામાન્ય દિવસ છે પરંતુ આજે કામનો બોજ વધારે રહેશે. સમાજમાં માન સન્માન વધશે. ધનલાભ પણ થઈ શકે છે.

કન્યા – સ્વાસ્થ્યમાં સમસ્યા થઈ શકે છે. નુકસાનવાળો દિવસ હોય શકે છે. કામમાં સફળતા મળશે. સતર્ક રહેવું.

તુલા – ઓફિસમાં સ્થિતિ બપોર બાદ સુધરશે. પ્રયત્નોનું સારું પરીણામ મળશે. આર્થિક નુકસાન થઈ શકે છે.

વૃશ્ચિક – આજે ભાગ્ય નબળું છે. કોઈ સાથે વિવાદ કે ઝઘડો થઈ શકે છે. કારોબારમાં દશા સુધરશે.

ધન – ઈરાદામાં સફળતા મળશે. શુભ કામમાં ધ્યાન આપવું, પરીવારમાં સમસ્યા છે તો શાંતિથી તેનું નિરાકરણ લાવો.

મકર – સમાજમાં માન વધે તેવું કાર્ય કરી શકશો. બપોર બાદ સ્થિતિ સુધરશે.

કુંભ – કામકાજમાં દોડધામ રહેશે. પરંતુ સાંજ થતા દોડધામનું સારું ફળ પણ મળશે જેથી આનંદ થશે.

મીન – કામકાજમાં સ્થિતિ સુધરશે. પરંતુ ઉતાવળ કરવી યોગ્ય નથી. લોકો પ્રત્યે નરમાશભર્યું વલણ રાખો. ગુસ્સો કરવાનું ટાળો


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here