12માંથી કેટલી રાશિના જાતકોનો દિવસ રહેશે શુભ જાણવા જુઓ રાશિફળ

0
445
Rashifal
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

મેષ- આજે દિવસ મિશ્રફળદાયી નીવડે, લાકડા, દવા, લોખંડ અને દૂધ વગેરેનો વેપાર કરનારાઓને ઇચ્છિત લાભ મળી શકશે. કલાત્મક કાર્ય પ્રત્યે વિદ્યાર્થીઓની રુચિ વધશે.

વૃષભ- આજનો દિવસ ગુસ્સો ન કરવો. ઓફિસમાં વધુ કામ રહી શકે છે. કોઈ અજાણ્યા વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ ન કરો.

મિથુન- આજે ઉતાવળમાં ખોટા નિર્ણય લઈ શકો છો તેથી સાવચેત રહો અને તમારા જીવનસાથી સાથે સંપૂર્ણ પારદર્શિતા રાખો. પારિવારિક બાબતમાં દિવસ સામાન્ય રહેશે.

કર્ક- આજનો દિવસ વધારે દોડધામ કરવી પડશે. દિવસના અંત સુધીમાં સફળતા અને શાંતિ મળશે. બિનજરૂરી દલીલ અને ચર્ચા ટાળો.

સિંહ- આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને શાંત રહો. બીમારી હોય તો દવા નિયમિત લેવાનું રાખો. દિવસ જાળવવાનો છે.

કન્યા- આજે પરિસ્થિતિઓ તમારા નિયંત્રણની બહાર રહી શકે છે. કોઈ પણ સંજોગોમાં ધૈર્ય ગુમાવશો નહીં. સાંજે ઘરમાં મહેમાનનું આગમન ખુશીનું વાતાવરણ લાવશે.

તુલા- વેપારીઓને લાભ થશે, નોકરી કરતા લોકોએ યાત્રા કરવાનું ટાળવું. આજે દિવસ શાંતિથી પસાર કરવો, વિવાદમાં ન પડવું.

વૃશ્ચિક- આજે મિત્રો સાથે સમય પસાર કરો મન હળવું થશે. દિવસની શરૂઆત મહાદેવની ઉપાસનાથી કરો. યુવાનોએ સમજદારીપૂર્વક નિર્ણયો લેવા.

ધન- આજે જો તમને નોકરીની નવી તક મળે છે તો તમારા હાથમાંથી તેને છોડશો નહીં. કાર્યક્ષેત્રમાં ઈચ્છિત પ્રગતિની પ્રબળ સંભાવના છે. સ્વચ્છતા અને જરૂરી સાવચેતી રાખવી.

મકર- આજે ગુસ્સા પર નિયંત્રણ રાખો. કાર્યસ્થળ પર કામનું દબાણ ઘટશે. સ્વાસ્થ્ય સારું રહેશે. વેપારીઓ માટે નફો મેળવવાનો દિવસ પણ છે.

કુંભ- આજે બિનજરૂરી જીદ તમારું કાર્ય બગાડી શકે છે. વર્તનમાં નમ્રતા રાખવી. ઉતાવળમાં નિર્ણય ન લો. મિત્રો સાથે સમય પસાર કરી શકશો.

મીન – આજે સ્વયંને શાંત રાખીને સમય કાઢો. વેપારીઓને સારો ફાયદો થવાની સંભાવના છે. પરિવારમાં અતિથિ આવે તેવી સંભાવના છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here