સપ્તાહની શરુઆત એટલે કે સોમવારે આટલી રાશિને થવાનો છે લાભ

0
360
Rashifal
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

સપ્તાહની શરુઆત એટલે કે સોમવારે આટલી રાશિને થવાનો છે લાભ

મેષ – નોકરી અને કારોબારની દશા પ્રયત્નોના કારણે સારી રહેશે, સફળતા મળશે. પરંતુ વધારે પડતા દેખાવ કરવાથી બચવું.

વૃષભ – લેખન અને વાંચન સંબંધિત કામમાં ઉતાવળ ન કરવી. આજે કોઈ પર ભરોસો ન કરવો, મન અશાંત રહેશે

મિથુન – ધન લાભ થઈ શકે છે. વેપાર વૃદ્ધિ કરાવતો દિવસ હશે. કોઈ સમસ્યા હોય તો તેનું નિરાકરણ આજે આવી શકે છે.

કર્ક – કોઈ ઓફિસર આજે સોફ્ટ વર્તન રાખે. સરકારી કામોમાંથી બાધા દુર થશે. વડિલોનો પણ સહકાર પ્રાપ્ત થશે.

સિંહ– આજે ભાગ્ય મજબૂત થે. યોજના અને પ્રોગ્રામ સફળ થશે. પ્રયત્ન કરવાથી અટકેલું કામ પાર પડશે. માન સમ્માનની પ્રાપ્તિ થશે.

કન્યા – સ્વાસ્થ્ય ખરાબ હોય તો પરેજી રાખવી સારી, ઈરાદા સફળ થશે. પરિવાર સાથે તાલમેલ અને સદભાવના રહેશે.

તુલા – વેપારી અને કામકાજી નિર્ણયોમાં સફળતા મળશે. આજે તમે તમારી અને બીજાની જવાબદારી પણ સારી રીતે નિભાવશો.

વૃશ્ચિક – અકારણ થતો વિરોધ તમને પરેશાન કરશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન રાખવું. આંખ બંધ કરી કોઈ પર ભરોસો ન કરવો.

ધન – સંતાન તમારો સાથ આપશે. દોડધામનું સારું પરીણામ મળશે. શત્રુ નબળા પડશે. માન સમ્માનની પ્રાપ્તિ થશે.

મકર – પ્રોપર્ટીના કામમાં દોડધામ રહેશે. શત્રુ તમારા પર હાવિ થશે. તબિયત સાચવવી.

કુંભ – ઉત્સાહ, હિંમત અને શક્તિ વધશે. તમારો પ્રભાવ કાર્યક્ષેત્રમાં વધશે. પ્રયત્ન કરવાથી અટકેલા કામ પૂર્ણ થશે.

મીન – આજે ભાગ્ય તમારો સાથ આપશે. સ્થિતિ અનુકૂળ હશે. સમાજમાં નામ વધશે. નોકરીની સમસ્યા દૂર થશે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here