ગોંડલ તાલુકાના કેસવાળા ગામે ખેતરમાં લાગી આગ.

0
23
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

કેસવાળાના હકાભાઈ મકવાણા ખેતરમાં ઘઉંના ખીપા બાળતા હતા. આગના તણખલા સામે આવેલ બાબુભાઈ રામાણીના ખેતરમાં પોહચ્યા. બાબુભાઇ રામાણીના ખેતરમાં બાંધેલી એક ગાય, વાછરડી, અને સાપ (નાગ) બળીને ખાખ. ગોંડલ નગરપાલિકા ફાયર ઘટના સ્થળે પોહચી આગ પર કાબુ મેળવ્યો. આગની ઘટનાને લઈને ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે પોહચી.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here