ચોપડાનું વર્ચસ્વ

0
32
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

પ્રિયંકાની ‘વી કૅન બી હીરોઝ’ છઠ્ઠા નંબરે અને પરિણીતીની ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’ સાતમા નંબરે છે. ટૉપ ૧૦માં સ્થાન મળતાં તેઓ ખૂબ ખુશ છે.

પ્રિયંકા ચોપડા જોનસની ‘વી કૅન બી હીરોઝ’ અને પરિણીતી ચોપડાની ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’ અમેરીકામાં વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ટૉપ ૧૦માં છે. પ્રિયંકાની ‘વી કૅન બી હીરોઝ’ છઠ્ઠા નંબરે અને પરિણીતીની ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’ સાતમા નંબરે છે. ટૉપ ૧૦માં સ્થાન મળતાં તેઓ ખૂબ ખુશ છે. તેમનાં ફૅન્સ પણ તેમને શુભકામનાઓ આપી રહ્યા છે. એ બન્ને ફિલ્મોની નેટફ્લિક્સ પરની રેન્કિંગનો ફોટો ટ્વિટર પર શૅર કરીને પરિણીતીએ ટ્વીટ કર્યું હતું કે ચોપડા ડોમિનેશન.

 


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here