અરવલ્લી / ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે અમદાવાદ ના યુવકને ઝડપી લેતી ઇસરી પોલીસ

0
19
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

અરવલ્લી જીલ્લામાં પ્રોહીબીશન અંગે અસરકારક કામગીરી કરવાના માગઁદશન અને સુચનાઓ હેઠળ ખાનગી બાતમીના આધારે રેલ્લાવાડા ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી ઇકો ગાડી નંબર GJ-01-HT-5968 નીમાં અંદર ગુપ્ત ખાનું બનાવી પ્લાસ્ટીકના સરનામાની આડમાં ભારતીય રાજસ્થાનના બનાવટના અલગ અલગ બ્રાન્ડની નાની મોટી ઇંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ 250 કિ.રુ 2.72,200/_ પ્રોહી મુદ્દામાલ તથા ઇકો ગાડી નંબર GJ-01-HT-5968 કિ.રુ 3,00,000/તથા મોબાઈલ ફોન નંગ કિ.રુ 3000/તથા પ્લાસ્ટીક સરસામાન કિ,રુ 7720/_મળી કુલ 5,82,920 નો મોટી રકમનો મુદ્દામાલ ઝડપી પાડતા ઇસરી ઇનચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી એલ રોહીત અને ટીમ આરોપી અમદાવાદ નિકોલા વિસ્તારમાં રહેતા તખતસિંહ પ્રતાપસિંહ પરમાર ની ધરપકડ કરવામાં આવી હતી.

જગદીશ સોલંકી (અરવલ્લી)


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here