સુરતમાં ગરમીનો પારો ૩૪ ડિગ્રી જોવા મળ્યો

0
8
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

સુરત શહેરમાં ઠંડી ગાયબ થવાની સાથે જ ઉનાળો શરૂ થતાં રાત્રી અને દિવસનું તાપમાન વઘતાં ગરમી શરૂ થતાં જેકેટ, સ્વેટર કબાટમાં મૂકી ને એસી શરૂ કરવાનાં દિવસો શરુ થઈ ગયાં છે હવામાન કચેરીનાં પ્રવક્તાના જણાવ્યા મુજબ આજે સુરત નુ અધિકતમ તાપમાન ૩૪ ડીગી લઘુત્તમ તાપમાન ૨૧.૬ ડીગી હવામાં ભેજનું પ્રમાણ ૩૧ ટકા હવાનું દબાણ ૧૦૧૦૫.૫ મીલીબાર અને ઉત્તર દિશામાંથી કલાકનાં ૭ કિ.મી ની ઝડપે પવન ફૂંકાયા હતાં આમ શહેરમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે આગામી દિવસોમાં આકરી ગરમી પડવાની શક્યતાઓ છે

રીપોટર-ક્રિશાંગ ગાંજાવાલા


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here