ગોંડલ:સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માં મતદાન જાગૃતિ માટે બાઈક રેલીનુ આયોજન

0
20
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

આજ રોજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી રાજકોટ તથા વિશ્વામિત્ર શાળા વિકાસ સંકુલ ગોંડલના સંયુક્ત ઉપક્રમે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માં મતદાન જાગ્નૢતિ માટે બાઈક રેલીનુ આયોજન સંગ્નામજી હાઈસ્કૂલ ગોંડલ ખાતે થી કરવામાં આવેલ બાઈક રેલીને ચુંટણી અધિકારી ગોહિલ સાહેબ તરફ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામા આવેલ આ તકે રેલીમાં મામલતદાર નકુમ સાહેબ. એસ.વી.એસ કન્વીનર બરોચિયા સાહેબ, ઈ.આઈ કોરડીયા સાહેબ,ભંડેરી સાહેબ, બોઘરાસાહેબ.,બીઆરસી કોડીઁનેટર સીસાંગીયા સાહેબ. હિતુભાઈ પંડયા, મારકણાસાહેબ તથા હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકોએ રેલીમાં ભાગ લઈને લોકોને મતદાન કરવા પ્રેરણા આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here