ભિલોડા તાલુકાના ૧૬ મોટા કંથારીયા મતવિસ્તારમાં BTP ઉમેદવાર દ્વારા બાઈક રેલી યોજાઈ

0
7
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ભિલોડા : અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ૧૬ મોટા કંથારીયા તાલુકાના પંચાયત મતવિસ્તારમાં BTP ઉમેદવાર દ્વારા ૧૬ કંથારીયા તાલુકાના પંચાયત સીટ વિસ્તારમાં આવતા તમામ ગામમાં બાઇક તથા ઇકો ગાડીઓ સાથે મહારેલી યોજવામાં આવી હતી જેમાં BTP ઉમેદવાર ભગોરા બિપીનભાઇ સાંજાભાઇને ૧૬ મોટા કંથારીયા તાલુકાના પંચાયત સીટ પર જાહેર જનતાનો સારો પ્રતિસાદ મળ્યો હતો તેમજ પ્રજાલક્ષી અધિકારો અને હક અપાવવાના નિર્ણય સાથે ઉમેદવારી નોંધાવી છે તેમજ મતવિસ્તારમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે 16 મોટા કંથારીયા તાલુકાના પંચાયત મતવિસ્તારમાં શેરી મહોલ્લામાં જનજન મુલાકાત લીધી હતી તથા મતવિસ્તારમાં આવતાં તમામ ગ્રામજનોનો સમર્થન સહયોગ લઈને BTP ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે તેમાં સ્વરાજ્યની પેટા ચૂંટણીઓમાં ઉમેદવારે જીત મેળવવાની હાંકલ કરી છે સાથે જનતા સમર્થનનો આભાર માન્યો હતો ભારતીય ટ્રાઇબલ પાર્ટીના 16 મોટા કંથારીયા તાલુકાના પંચાયત ઉમેદવાર ભગોરા બિપીનભાઇ સાંજાભાઇ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પસંદગીના ઉમેદવારને જનતાનો સાથ મળ્યો હતો.

જગદીશ સોલંકી (અરવલ્લી)


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here