રણવીર સિંહની ફિલ્મ ’83’ની રિલીઝ ડેટ જાહેર, આ દિવસે થશે થિયેટરમાં રિલીઝ

0
11
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

બૉલીવુડ અભિનેતા રણવીર સિંહે ગુરૂવારે જાહેરાત કરી છે કે મોસ્ટ અવેટેડ ફિલ્મ 83ને આ વર્ષે 4 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. એક વર્ષથી વધારે વિલંબ પછી રણવીર સિંહની ફિલ્મ 83ને આખરે નવી રિલીઝ ડેટ મળી ગઈ છે. પદ્માવત અભિનેતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફૅન્સ સાથે આ ખુશખબરી શૅર કરી છે. જેમાં લખ્યું હતું, ‘4 જૂન 2021ના રોજ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં.’

 

 


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here