ભાવનગરમાં આજે સ્વાતંત્ર પર્વ પર પધારેલ રાજ્ય શિક્ષણ મંત્રી વિભાવારી બેન દવે,સાંસદ ભારતીબેન શિયાળ,તથા ભાવનગર કલેકટર ગૌરાંગ ભાઈ મકવાણા,તથા ભાવનગર રેન્જ આઇ જી.અશોક કુમાર યાદવ તથા જિલ્લા પોલીસ વડા જયપાલ સિંહ રાઠોડ તથા સવે પધારેલ મહેમાનો,રાજ્ય મંત્રી શ્રી વિભાવારી બેન દવે દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતુ.

(કૌશિક વાજા – ભાવનગર)