શ્રી કુંવરજીભાઇ મોહન બાવળીયા (કેબીનેટ મંત્રી ગુજરાત રાજ્ય ના વરદ હસ્તે જિલ્લા વહીવહટી તંત્ર સુરેન્દ્રનગર તરફથી સુરેન્દ્રનગર દુઘરેજ વઢવાણ નગરપાલિકા ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા, એસ આઈ વીજયભાઇ સોંલકી, દેવાંગ દુઘરેજીયા, સફાઇ કામદાર મંજુબેન ઘરમશીભાઇ લઢેર, વિનોદભાઈ શંકરભાઈ મારૂદા ને હાલમાં પ્રવર્તમાન covid-19 કોરોના વૈશ્ર્વિક મહામારી સામે ની લડતમાં પોતાની જાન ની પરવા કર્યા વિના કોરોના વોરીયર તરીકે ફરજ ઉત્કૃષ્ટ રીતે બજાવી તેથી તેમને સન્માનિત કરીને સન્માન કરવામાં આવ્યું હતું
આ ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત ગુજરાત રાજ્ય કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયા, સુરેન્દ્રનગર સાંસદ ડો મહેન્દ્ભ ભાઇ મુંજપરા, ઘારાસભ્ય ધનજીભાઇ પટેલ, જિલ્લા કલેક્ટર કે રાજેશ, અઘીક કલેકટર એન ડી ઝાલા, એસ પી મહેન્દ્ બગડીયા, પ્રાંત અધિકારી અનીલ ગોસ્વામી ડીવાયએસપી એ બી વાંણદ
એલ સી બી પીઆઈ ઢોલ સીટી પીઆઈ ચૌહાણ સુરેન્દ્રનગર દુઘરેજ વઢવાણ નગરપાલિકા ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા એન્જિનિયર કંયવતસીંહ હેરમાં અને પોલીસ જવાનો તેમજ સુરેન્દ્રનગર નગરપાલિકા પૂર્વ પ્રમુખ વીપીનભાઇ ટોલીયા તેમજ અઘીકારી ઓ રહ્યા હતા તેમજ પોલીસ ના અઘીકારી શ્રીઓ તેમજ વહિવટ તંત્ર ના અઘીકારી શ્રીઓ અને કર્મચારીઓ તેમજ પોલીસ જવાનો ને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.


(દિપકસિંહ વાઘેલા – સુરેંદ્રનગર)