આજે શ્રાવણ માસના છવ્વીસ માં દિવસે 15 ઓગસ્ટ ના દિવસે ગોંડલ ના પ્રાચીન સુરેશ્વર મંદિરે ફૂલ થી રાષ્ટ્રધ્વજ નો અલોકિક શણગાર કરવામાં આવ્યો હતો બહોળી સંખ્યામાં ભક્તજનો એ દર્શન નો લાભ લીધો હતો.