વીરપુરની સરીયામતી નદીમાં ઘોડાપુર

ઉપરવાસમાં ગત રાત્રે ભારે વરસાદને પગલે વિરપુર પાસેની સરીયામતી નદીના કોઝ વે પર પાણી ફરી વળ્યાં. વિરપુર થી મેવાસા,જેપુર, હરિપર સહિતના ગામોમાં જવાનો રસ્તો બંધ. વીરપુરથી મેવાસા વચ્ચેના રસ્તામાં પુલ પાણીમાં ગરક. પુલ પાણીમાં ગરક થતા વીરપુર થી 10 ગામોની અવરજવર બંધ (અહેવાલ : કિશન મોરબીયા વિરપુર)