આજ રોજ ઉના તાલુકા ના વાંસોજ ગામે ૧૫ ઓગસ્ટના પર્વ ની સંપૂર્ણ પણે સોશીયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક નું પાલન કરી ઉજવણી કરવામાં આવી જેમાં વાંસોજ ગ્રામ પંચાયત દ્વારા આશા વર્કર બહેનો ની કોરોના જેવી મહામારી માં સારી કામગીરી કરેલ હોવાથી સન્માન પત્ર આપી સન્માન કરી અનોખી પહેલ કરી.જેમાં વાંસોજ ગ્રામ પંચાયત સરપંચ શ્રી,સભ્ય શ્રી, શિક્ષક મિત્રો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહેલ.