માળિયા હાટીના તાલુકા ના નાના એવા તરસિંગડા ગામ માં ગઈ કાલે રાત્રે સાડા નવ વાગ્યા આસપાસ એક મહિયા દરબારે પટેલ યુવાન ની હત્યા કરતાં ગામ મો ઘેરો શોક છવાય ગયો છે
આ અંગે પોલીસે માંથી મળતી માહિતી મુજબ તરસિંગડા ગામ માં નિલેશભાઈ નાનજીભાઈ ત્રાડા ઉ વ 45 ને અનાજ કારીયાના ની દુકાન છે ગઈ કાલે તરસિંગડા ના મહિયા દરબાર જેસા ભાઈ સિદીભાઈ મક્કા નિલેશ ભાઇ ની દુકાને ઉધાર બાકી માં કારીયાનું નો માલ લેવા વાયા હતા તયારે નિલેશ ભાઈ એ
બાકી ની ના પાડી હતી એટલે
ઉશ્કેરાયેલા મહિયા દરબારે જેસા ભાઈ સિદી ભાઈ એ છરી ના ઘા મારી ને નિલેશ ભાઈ ની સ્થળઃ ઉપરજ હત્યા કરી નાંખી છે
આ અંગે મારનાર ના ભાઈ ગોપાલભાઈ નાનજીભાઈ એ માળીયા પોલિસ ને જાણ કરતા પી એસ આઈ એચ વી રાઠોડ તરસિંગડા તાત્કાલિક જય ને જેસા ભાઇ સિદી ભાઈ મક્કા ની ઘર પકડ કરેલ છે
તરસિંગગડા માં ખુન નો બનાવ
બનતાં ગામ માં અરેરાટી મચી ગઇ છે
(અનિરુધસિંહ બાબરીયા – કેશોદ)