કોરોના મહામારીમાં રાત દિવસ ખડે પગે ફરજ બજવતા મેડિકલ સ્ટાફ વતી મેડીકલ ઓફિસરશ્રી ડૉ જય ચોહાણ,તાલુકા સુપર વાઈઝર જીતુભાઈ પટેલ તેમજ હિતેશભાઈ આહીર M P W ઉપસ્થિત રહેલ.ડેપોના સ્ટાફ દ્વારા ધ્વજ વંદન કરી કોરોના વોરિયર્સ શ્રી ડૉ જય ચોહાણ,અને જીતુભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું.ડેપો મેનેજર દ્વારા સ્ટાફને કોરોના થી બચવા જરૂરી કાળજી રાખવા અનુરોધ કરેલ.(કરશન બામટા – આટકોટ)