ઘેલા સોમનાથ દાદા ને આજે સ્વતંત્ર દિવસની ઉજવણી તિરંગા નો શણગાર કરવામાં આવ્યો હતો પૂજારીહસુભાઈ જોશી દ્વારા, ઘેલા સોમનાથ દાદા ને આજે તિરંગા નો શણગાર કરવામાં આવ્યો હતો જેને સોશિયલ માધ્યમથી હજારો ભકતોએ દર્શનનો લાભ લીધો હતો તેમજ જ આજે મંદિરમાં પણ ભક્તજનોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે દર્શનનો લાભ લીધો હતો વહીવટી તંત્ર દ્વારા અને વહીવટદાર મનુભાઈ સીલું પણ દરેક ભક્તજનોને સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શનનો લાભ આપવામાં આવે છે આજે સોમનાથ દાદાને અનોખો તિરંગા નો શણગાર કરવામાં આવ્યો હતો.

(કરશન બામટા – આટકોટ)