ગોંડલ

રાજકોટ પેરોલ ફર્લો સ્કોડ ના જમાદાર ભગીરથસિંહ કિશોરસિંહ જાડેજા નાઓને મળેલ ખાનગી હકિકત આધારે છેલ્લા ચાર માસથી ગોંડલ શહેર વિસ્તાર નામચીન ગુનેગાર જે અગાઉ મારામારી, દારૂ જુગાર જેવા અસંખ્ય ગુનો આચરી ચાર માસથી નાશતો ફરતો હોય જે આરોપીઓ હાલ ગોંડલ ખાતે હોવાની બાતમી આધારે તપાસ દરમ્યાન મળી આવતા આરોપી
હુસેન ઉર્ફે ભોલીયો દિલાવર મકરાણી ધંધો. મજુરી રહે. ગોંડલ ગુંદાળા દરવા પાછળ ને પકડી કોવિડ ૧૯ ટેસ્ટ કરાવ્યા બાદ ધોરણસર કાર્યવાહી કરવા ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવ્યો હતો આરોપીને ઝડપવા
પીએસઆઇ વી.એમ.કોલાદરા પેરોલ ફર્લો રાજકોટ ગ્રામ્ય, એ.એસ.આઇ. મહમદરફીકભાઇ હનીફભાઇ ચોહાણ, જમાદાર પ્રભાતસિંહ કનુજી પરમાર, મહેન્દ્રસિહ રામસંગજી સોલંકી, ભગીરથસિંહ કિશોરસિંહ જાડેજા તથા રાયધનભાઇ નારણભાઇ ડાંગર સહિતનાઓ જોડાયા હતા.