ગઢકા ગામમાં ચોમાસા ની રૂતુ મા સંરપચ ત્થા યુવાન મિત્રો સાથે મળીને નવા ચકલીધર બાંધવામાં આવ્યા તેમજ જુના ખરાબ થઈ ગયેલા ચકલી ઘર બદલવામા આવ્યા…

શુ તમે ગામમા કે ઘર ચકલી માટે માળા બાંયધા ?
ચણ ની વ્યવસ્થા કરી છે ?
પાણીનુ કૂંડુ મુયકુ ?
દયા, નીતિ નો દીવડો, અંતર થી ઓલવાઈ ;
(તો) માણસની માણસાઇ, વગડે રોશે વિઠલા.!!!
ચકલીબચાવોઅભિયાન_

આવા પર્યાવરણ લક્ષી કામ માં યોગદાન આપવા બદલ યુવાનો ને ખુબ ખુબ અભિનંદન…