જેતપુર ખાતે તત્કાલ ચોકડી પધારો રિસોર્ટ સામે થયેલા અકસ્માતમાં કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ પોતાની કાર અટકાવી તાત્કાલિક હાઇવે, મેડિકલ અને પોલીસ ઓથોરિટીને સ્થળ પર બોલાવી ઇમજન્સીમાં હોસ્પિટલ સારવાર માટે વ્યવસ્થા કરાવી.હોસ્પિટલમાં પીડિત મુસાફરોને કોઈ મુશ્કેલી ના પડે એ માટે મેડિકલ વિભાગને સ્પષ્ટ સુચના આપી…