By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    10 hours ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    11 hours ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    13 hours ago
    અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ
    13 hours ago
    રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અને ભેદભાવના કેસોમાં ચોંકાવનારો વધારો
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CBSC ધોરણ-12ની એક કરોડ આન્સરશીટ સ્ક્રીન પર ચકાસાશે
    11 hours ago
    ડિજિટલ વસતિ ગણતરી, પ્રથમ તબક્કો : 20 એપ્રિલથી પ્રારંભ, 20 મે સુધી ચાલશે
    11 hours ago
    કંપનીઓના હિતને નહીં; નાગરિકોની આરોગ્ય ચિંતાને પ્રાધાન્ય આપો: ફૂડ ઓથોરિટી વિશે સુપ્રિમની આકરી ટિપ્પણી
    11 hours ago
    સોશિયલ મીડિયા પર ‘એઆઈ જનરેટેડ’ લેબલ હવે ફરજિયાત: 20 ફેબ્રુ.થી લાગુ થશે નવા કાયદા
    11 hours ago
    અમેરિકા સતત આપણને ધમકાવી રહ્યું છે, તમે ભારત દેશને વેંચી દીધો છે: સંસદમાં રાહુલ ગાંધીના આકરા પ્રહાર
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    13 hours ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    2 days ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    2 days ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    5 days ago
    12 ચોગ્ગા, 13 છગ્ગા… અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા 150+ રન
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    2 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    6 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    6 days ago
    6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની
    7 days ago
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અપહરણ બાદ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી બાળકની હત્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અપહરણ બાદ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી બાળકની હત્યા
ગુજરાત

અપહરણ બાદ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી બાળકની હત્યા

Khaskhabar Editor
Last updated: 2024/12/28 at 4:47 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

આરોપીએ કુરકુરે લઈ આપવાની લાલચ આપી હતી, વાપીમાં મળેલી બાળકની લાશનું ફોરેન્સિક PM કરાવતાં ઘટસ્ફોટ

CCTV ફૂટેજને આધારે આરોપીને પોલીસે પકડ્યો
ખાસ-ખબર ન્યૂઝ વલસાડ

- Advertisement -

દક્ષિણ ગુજરાતમાં ભરૂચના ઝઘડિયામાં એક બાળકી પર દુષ્કર્મ બાદ આચરેલી બર્બરતાથી તેનું સારવારના 8મા દિવસે મોત થયું હતું. ત્યારે વલસાડના વાપીના છીરીમાં અપહરણ કરાયેલા બાળકની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી હતી. બાળક પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરીને તેને મોતને ઘાટ ઉતારાયો હતો, પોલીસે 26મી ડિસેમ્બરે મળેલી બાળકની લાશનું ફોન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, જેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આરોપી માસૂમ બાળકને 10 રૂપિયાનું કુરકુરે લઈ આપવાની લાલચ આપીને ઝાડીમાં લઈ ગયો હતો. ત્યાં આરોપીએ કુકર્મ આચરીને બાળકને મોતને ઘાટ ઉતારી દીધો હતો.પોલીસે આરોપીને દબોચી લીધો છે અને આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ SP ડો. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે 25 ડિસેમ્બરે રાત્રે 9થી 9:30 વાગ્યા દરમિયાન બાળક ગુમ થયું હતું. મૂળ બિહારના ભાગલપુરનો પરિવાર વરિયાવળ વિસ્તારમાં રણછોડનગરની ચાલીની બહાર તેમની નાની દુકાન જેવું છે તેમાં રહે છે. બાળક મોટા ભાગના સમયમાં માતા-પિતા સાથે રમતું હોય છે. બાળક ન મળતાં ચાલીમાં રહેતા પોતાના સગાં-વહાલાંના ઘરે તપાસ કરી હતી. જોકે રાત્રે કોઈ પોલીસ કમ્પ્લેન આપી ન હતી. બીજા દિવસની સવાર સુધી બાળક ન મળતાં 11 વાગ્યાની આસપાસ ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.

બાળક આખી રાત મળ્યું નહિ અને બનાવની ગંભીરતાને ધ્યાને લઈને ડુંગરા પોલીસ સ્ટેશન, વાપી ટાઉન પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, ડીવાયએસપી અને એસીપી સહિતનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો. આખા વાપી ટાઉન વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા, સાથે સાથે રણછોડનગર વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક ચોક્કસ શંકાસ્પદ વ્યક્તિ સાથે બાળક ચાલતું જતું દેખાયું હતું. જે વિસ્તાર તરફ તે વ્યક્તિ સાથે બાળક જઈ રહ્યું હતું, એ વિસ્તારમાં આખો ઝાડીવાળો એરિયા, ખુલ્લું મેદાન હતું. આજુબાજુની કંપનીના મજૂરો અને સ્થાનિક લોકોનું પોલીસે ડ્રોન દ્વારા સર્ચ કર્યું હતું.

- Advertisement -

SPએ દુ:ખ સાથે જણાવ્યું હતું કે અનફોર્ચ્યુનેટલી બાળક મૃત હાલતમાં ઝાડીમાંથી મળ્યું હતું. ત્યારબાદ એફએસએલ અને ડોગ-સ્ક્વોડને બોલાવી હતી. બાળકનું ફોરેન્સિક પીએમ કરાવતાં તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું દુષ્કર્મ થયું અને ધારદાર હથિયાર વડે તેની હત્યા કરાઈ હોવાનું ખૂલ્યું છે. એમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો ઉમેરવામાં આવી છે. ગઈકાલે જે શંકાસ્પદ વ્યક્તિ સીસીટીવીમાં દેખાઈ હતી તેને રાત્રે ને રાત્રે જ પકડી પાડવામાં આવી હતી. આરોપીનું નામ શિવકુમાર ઉર્ફે શિવાદાસ, ભાગલપુર બિહારનો છે. આરોપી જ્યાં બાળક ગુમ થયું ત્યાં ઓરડી રાખીને રહે છે. તે અપરિણીત છે અને તેણે જ બાળકની હત્યા કરી છે. દુષ્કર્મ આચરવાના ઈરાદે તેને ઝાડીમાં લઈ ગયો હતો. દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી હતી. તેણે બાળકને 10 રૂપિયા નાસ્તો કરવા આપીશ એવી લાલચ આપીને તેની સાથે લઈ ગયો હતો. ઝાડીમાં ઊંચકીને લઈ જઈને તેની સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરી હતી.

પોલીસે ઘટનાસ્થળ નજીકના CCTV કેમેરા ચેક કરતાં એક શંકાસ્પદ ઈસમ પાછળ બાળક જતું જોવા મળ્યું હતું. થોડીવાર બાદ શંકાસ્પદ ઈસમ એકલો પરત આવતાં CCTVમાં કેદ થયો હતો. જ્યારે નજીકની ઝાડી ચેક કરતાં ત્યાં હત્યા થયેલી હાલતમાં બાળકની લાશ મળી આવી હતી. વલસાડ પોલીસે લાશનો કબજો મેળવી લાશનું ઙખ કરાવતાં બાળકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. એને લઈને અપહરણની ફરિયાદમાં હત્યાની કલમો ઉમેરી CCTV ફૂટેજના આધારે શકમંદોની પૂછપરછ હાથ ધરી આરોપીને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધર્યા હતા. એમાં પોલીસને સફળતા હાથ લાગી હતી અને આરોપી પકડાયો હતો.

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના છીરી વિસ્તારમાં રહેતા એક પરિવારનો 7 વર્ષનો પુત્ર 25 ડિસેમ્બરની રાત્રે 9 કલાકે તેના પિતાની નાસ્તાની લારી ઉપરથી 10 રૂપિયા લઈને નજીકમાં આવેલી દુકાનમાં કુરકુરે લેવા જવાનું જણાવી ગયો હતો. એ બાદ બાળક પરત ન આવતાં પરિવારના સભ્યોએ તાત્કાલિક આજુબાજુના વિસ્તારમાં બાળકની શોધખોળ હાથ ધરી હતી. રાતભર બાળકની તપાસ કર્યા બાદ બાળક ન મળતાં છેવટે 26 ડિસેમ્બરના રોજ બાળકના પરિવારે ડુંગરા પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી. ડુંગરા પોલીસે અપહરણની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

You Might Also Like

ધ્રાંગધ્રાના ક્લબ રોડ વિસ્તારમાં દીવાલ તોડવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો

100થી વધુ પ્રજાતિનું કુદરતી ઘર, 400થી વધુ વનસ્પતિ અને 150થી વધુ પક્ષીના કલરવથી ગુંજતું રામપરા વીડી

ભડિયાદ વિસ્તારમાં સફાઈ કામગીરીનું નાયબ કમિશનર દ્વારા ઓચિંતું નિરીક્ષણ

ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધી સી.સી. રોડ બનાવવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત

મહાશિવરાત્રિ: જીવ અને શિવના મિલનનું પવિત્ર પર્વ; ભક્તિ, ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ

TAGGED: valsad, વલસાડ
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કેનેડાથી ફલેપપોલિંગ કરી અમેરિકા જતા ભારતીયોને મોટો ફટકો પડયો
Next Article નાસાનું એલર્ટ: 37500 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી નજીકથી પસાર થશે બે મહાકાય એસ્ટરોઈડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જશુભા સોલંકી પર કર્મચારીનો હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ધ્રાંગધ્રાના ક્લબ રોડ વિસ્તારમાં દીવાલ તોડવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો
100થી વધુ પ્રજાતિનું કુદરતી ઘર, 400થી વધુ વનસ્પતિ અને 150થી વધુ પક્ષીના કલરવથી ગુંજતું રામપરા વીડી
ભડિયાદ વિસ્તારમાં સફાઈ કામગીરીનું નાયબ કમિશનર દ્વારા ઓચિંતું નિરીક્ષણ
ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધી સી.સી. રોડ બનાવવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત
અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

ધ્રાંગધ્રાના ક્લબ રોડ વિસ્તારમાં દીવાલ તોડવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
મોરબી

100થી વધુ પ્રજાતિનું કુદરતી ઘર, 400થી વધુ વનસ્પતિ અને 150થી વધુ પક્ષીના કલરવથી ગુંજતું રામપરા વીડી

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
મોરબી

ભડિયાદ વિસ્તારમાં સફાઈ કામગીરીનું નાયબ કમિશનર દ્વારા ઓચિંતું નિરીક્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?